શોધખોળ કરો

Heat stroke : હીટ સ્ટ્રોક બની શકે છે મલ્ટીપલ ઓર્ગન ફેઇલનું કારણ, આ છે લક્ષણ

Heat stroke : દેશના અનેક ભાગોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાન સતત વધી રહ્યું છે. ભારે ગરમીના કારણે લોકો અનેક રોગોનો ભોગ બની રહ્યા છે

Heat stroke :  દેશના અનેક ભાગોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાન સતત વધી રહ્યું છે. ભારે ગરમીના કારણે લોકો અનેક રોગોનો ભોગ બની રહ્યા છે. હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો છે. હીટ સ્ટ્રોક એક એવી સમસ્યા છે કે જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે. ઘણા કિસ્સાઓમાં હીટ સ્ટ્રોક મલ્ટીપલ ઓર્ગન ફેઇલનું કારણ બની શકે છે. મતલબ કે હીટ સ્ટ્રોકના કારણે શરીરના ઘણા અંગોને એક સાથે નુકસાન થઈ શકે છે. જે વિસ્તારોમાં ભારે ગરમી હોય છે ત્યાં હીટ સ્ટ્રોકને કારણે મૃત્યુનું જોખમ વધારે છે.

તાજેતરમાં જ રાજસ્થાનમાં એક 23 વર્ષની યુવતી કાળઝાળ ગરમીમાં ઓફિસ પહોંચી હતી જ્યાં એસી ચાલી રહી હતી. થોડીવાર પછી યુવતી બેભાન થઈને પડી ગઈ. હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ખબર પડી કે તેને બ્રેઈન હેમરેજ થયું છે. આટલું જ નહીં, આ કાળઝાળ ગરમીમાં તડકામાં પાર્ક કરેલી તમારી બંધ કારનું તાપમાન 60 થી 70 ડિગ્રી સુધી જઈ રહ્યું છે. જ્યારે તમે AC ટેમ્પરેચરમાંથી તમારી કારમાં જઇને બેસો છો ત્યારે તમને હીટસ્ટ્રોક થવાની શક્યતાઓ છે. ડોક્ટરોના મતે હીટસ્ટ્રોકના કારણે મલ્ટીઓર્ગન ફેલ્યોર થવાની શક્યતાઓ વધી રહી છે.

રાજસ્થાનમાં સ્થિતિ વધુ ખરાબ છે

રાજસ્થાનની રાજધાની જયપુરમાં છેલ્લા બે દિવસમાં ભારે ગરમીના કારણે 25થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં પહોંચ્યા છે. રાજસ્થાનના લગભગ 26 જિલ્લામાં હીટ વેવને કારણે આવી જ સ્થિતિ છે. રાજસ્થાનની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએમએસના મેડિસિન વિભાગના વડા ડો. સુધીર મહેતાએ જણાવ્યું કે કેવી રીતે છેલ્લા કેટલાક સમયથી હિટ વેવના કારણે એસએમએસ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં બાળકો અને વૃદ્ધોને ગરમીથી બચાવવા ખૂબ જ જરૂરી છે. આ સિવાય જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળો અને બપોરે 11 થી 4 વાગ્યાની વચ્ચે ઘરની બહાર ન નીકળો.

હીટ સ્ટ્રોકના કિસ્સામાં આ લક્ષણો જોવા મળે છે

જો કોઈ વ્યક્તિને હીટ સ્ટ્રોક આવે છે તો પછી કેટલાક લક્ષણો દેખાવા લાગે છે જેમ કે ચક્કર, નબળાઇ, ઉલટી, ઝાડા અને ગંભીર માથાનો દુખાવો પણ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિમાં આ લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

હીટ સ્ટ્રોકથી બચવા આટલી સાવચેતી રાખો

-તમારી કારને શેડમાં પાર્ક કરવાનો પ્રયાસ કરો

-બહાર જતી વખતે માથું ઢાંકો

-બપોરે 12 થી 4 વાગ્યાની વચ્ચે બહાર જવાનું ટાળો.

-કારમાં બેસતા પહેલા એસી ચાલુ કરો, બંને ગેટ ખોલો અને થોડીવાર માટે છોડી દો.

-વાહનમાં કોઈપણ જ્વલનશીલ વસ્તુ ન રાખવી, મોબાઈલ, બેટરી ડેશ બોર્ડ પર ન રાખવી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Fairness Cream: સ્કિનને વ્હાઇટ કરતી ક્રિમ કયાંક કિડની તો ડેમેજ નથી કરી રહીને? કેરળનો ચોંકાવનારો કેસ
Fairness Cream: સ્કિનને વ્હાઇટ કરતી ક્રિમ કયાંક કિડની તો ડેમેજ નથી કરી રહીને? કેરળનો ચોંકાવનારો કેસ
Weight Loss Tips: શિયાળામાં વજન ઉતારવા માટેની કારગર ટિપ્સ આ મસાલાનું બનાવો ડિટોક્સ ડ્રિન્ક
Weight Loss Tips: શિયાળામાં વજન ઉતારવા માટેની કારગર ટિપ્સ આ મસાલાનું બનાવો ડિટોક્સ ડ્રિન્ક
Hair Loss In Men: વાળ ઝડપથી ખરી રહ્યા છે? તરત કરાવો આ ટેસ્ટ, કોઈ ગંભીર બીમારીના તો સંકેત નથી ને?
Hair Loss In Men: વાળ ઝડપથી ખરી રહ્યા છે? તરત કરાવો આ ટેસ્ટ, કોઈ ગંભીર બીમારીના તો સંકેત નથી ને?
Anaemia In Women: ભારતમાં મહિલાઓ માટે મોટો ખતરો, 56%માં લોહીની કમી, સર્વેમાં ખુલાસો
Anaemia In Women: ભારતમાં મહિલાઓ માટે મોટો ખતરો, 56%માં લોહીની કમી, સર્વેમાં ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget