શોધખોળ કરો

Dental Care: શું તમે દાંતના પીળા થવાથી પરેશાન છો? આ હોમમેઇડ જેલ તમારી સમસ્યા દૂર કરશે

આ ઘરે બનાવેલી પેસ્ટથી દાંતના દુખાવાની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. કારણ કે એલોવેરા દાંત માટે ખૂબ જ ફાયદાકારક છે.જેનાથી દાંતની અન્ય સમસ્યાને પણ દૂર રાખી શકાય છે.

Best Homemade Toothpaste For Whiting:આપણા દાંત આપણા શરીરનો ખૂબ જ મૂલ્યવાન અંગ છે અને આવી સ્થિતિમાં જો દાંત પીળા કે કાળા પડી ગયા હોય અથવા તેમાં સડો થઇ જાય તો  તે ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. દાંતમાં રહેલ પોલાણ આપણા ખોરાક દ્વારા આપણા શરીરમાં જઈ શકે છે, જેના કારણે ઘણી બીમારીઓ થઈ શકે છે.

આ સમસ્યાને ઉકેલવા માટે તમારે કોઈ મોંઘી ટૂથપેસ્ટની પણ જરૂર નથી. તમે એલોવેરા જેલની મદદથી કુદરતી પેસ્ટ બનાવીને ઘરે તેનો ઉપયોગ કરીને તેની પીળાશને દૂર કરી  શકો છો.

એલોવેરા ટીથ વ્હાઇટીંગ જેલ

એલોવેરાથી દાંત સાફ કરવા માટે જેલ બનાવવા માટે તમારે એક ચમચી ખાવાના સોડામાં એક ચમચી એલોવેરા જેલ, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી  મિન્ટ ઓઈલ લેવું. આ બધી વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ બનાવો. જરૂર મુજબ પાણી પણ ઉમેરી શકાય. હવે આ જેલથી તમારા દાંત સાફ કરો. આ હોમમેઇડ જેલથી તમારા દાંતને બ્રશ કરો. બ્રશ કર્યા પછી  સારી રીતે ધોઈ લો. ખાસ ધ્યાન રાખો કે તમે આ જેલને ગળી ન જાઓ.

હોમમેઇડ એલોવેરા ટૂથપેસ્ટના ફાયદા

  • આ ઘરે બનાવેલી પેસ્ટથી  દાંતના દુખાવાની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. કારણ કે એલોવેરા દાંત માટે ખૂબ જ ફાયદાકારક છે.
  • આ ઘરે બનાવેલી ટૂથપેસ્ટમાં હાજર મીઠું તમારા દાંતના પીળાશને દૂર કરી શકે છે.
  • તેમાં આઇસોટિન અને સોર્બિટોલ જેવા તત્વો હોય છે, જે દાંતના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
  • આ ઘરે બનાવેલી ટૂથપેસ્ટમાં હાજર ફુદીનાનું તેલ તમારા દાંતને મજબૂત રાખવામાં મદદ કરશે.
  •  આ જેલ લગાવવાથી પેઢાંમાંથી લોહી નીકળવાની સમસ્યા પણ દૂર થઈ જશે.

DisclaimerDisclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યમાં આ 6 જિલ્લામાં આજે વરસશે ભારે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
Rain Forecast: રાજ્યમાં આ 6 જિલ્લામાં આજે વરસશે ભારે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
Education News: શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અમલમાં આવશે બેગલેસ ડે
Education News: શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અમલમાં આવશે બેગલેસ ડે
Amarnath Yatra 2025: અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ, પહેલો જથ્થો જમ્મુથી થયો રવાના
Amarnath Yatra 2025: અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ, પહેલો જથ્થો જમ્મુથી થયો રવાના
BJP State President Election 2025: ભાજપે 6 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા
BJP State President Election 2025: ભાજપે 6 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાત પોલીસનું 'દીવ દર્શન' !
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં મોરચાબંધી?
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજ અધિકારીઓનો તોડ શું?
Jamnagar News: પુત્રની કરતૂતથી વધુ એક ભાજપના ધારાસભ્ય આવ્યા ચર્ચામાં! RTIમાં થયો મોટો ખુલાસો
Gopal Italia Vs Lalit Vasoya: લલિત વસોયાએ ફટકારેલી નોટિસ મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યમાં આ 6 જિલ્લામાં આજે વરસશે ભારે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
Rain Forecast: રાજ્યમાં આ 6 જિલ્લામાં આજે વરસશે ભારે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
Education News: શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અમલમાં આવશે બેગલેસ ડે
Education News: શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અમલમાં આવશે બેગલેસ ડે
Amarnath Yatra 2025: અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ, પહેલો જથ્થો જમ્મુથી થયો રવાના
Amarnath Yatra 2025: અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ, પહેલો જથ્થો જમ્મુથી થયો રવાના
BJP State President Election 2025: ભાજપે 6 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા
BJP State President Election 2025: ભાજપે 6 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા
Monsoon Update: ભારે પવન અને ગાજવીજ સાથે આગામી 6 દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Monsoon Update: ભારે પવન અને ગાજવીજ સાથે આગામી 6 દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી
Gold Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ 
Gold Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ 
થાઈલેન્ડના PM શિનાવાત્રાને કોર્ટે કર્યા સસ્પેન્ડ, ફોનમાં વાતચીત વખતે આર્મી ચીફની કરી હતી ટિકા 
થાઈલેન્ડના PM શિનાવાત્રાને કોર્ટે કર્યા સસ્પેન્ડ, ફોનમાં વાતચીત વખતે આર્મી ચીફની કરી હતી ટિકા 
Embed widget