શોધખોળ કરો

Heart Care: નાની વયે હાર્ટ અટેકનું વધ્યુ જોખમ, બચાવ માટે કરો આ ખાસ ઉપાય

કોઇ પરિવારમાં cardiomyopathy નામની બીમારી હોય તો તેમનું હાર્ટ સ્ટ્રકચર અલગ હોય છે. અને તેનો હાર્ટમાં બ્લડના પમ્પિંગ પર અસર થાય છે. આ સ્થિતિમાં હાર્ટની ધમનીઓમાં પણ સમસ્યા થાય છે

Heart Care:જે રીતે લાઇફસ્ટાઇલ બદલી રહી છે. તેવી જ રીતે બીમારીઓ પણ વધી રહી છે. હાર્ટ અટેકનું જોખમ પણ ઝડપથી વધી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ફેડરેશન મુજબ જે વ્યક્તિના પરિવારમાં તેમના નજીકના સંબંધી હાર્ટ અટેકના શિકાર થયા છે. તે વ્યક્તિને ભવિષ્યમાં હાર્ટ અટેકનું જોખમ રહે છે. 

World Heart Federation મુજબ first-degree પુરૂષ એટલે કે, કોઇ વ્યક્તિના પિતા અથવા ભાઇ કોઇ પણ જો 55 વર્ષ પહેલા હાર્ટ અટેકના શિકાર થયા હોય તો આવી વ્યક્તિને ભવિષ્યમાં હાર્ટ અટેકનો જોખમ રહે છે. બીજી ફર્સ્ટ ડિગ્રી મહિલા એટલે કે, મા અથવા બહેનને 65 વર્ષ પહેલા જો હાર્ટ અટેક આવ્યો હોય તો આવી વ્યક્તિને ભવિષ્યમાં હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે. જો માતા-પિતામાંથી કોઇને 55 વર્ષ પહેલા હાર્ટ અટેક આવ્યો હોય તો તેના બાળકોમાં હાર્ટ અટેકનું જોખમ અનેક ગણું વધી જાય છે. આવી વ્યક્તિમાં સામાન્ય વ્યક્તિની તુલનામાં આવી વ્યક્તિના સંતાનમાં હાર્ટ અટેકનું જોખમ 50 ટકા વધી જાય છે. 

પારિવારિક બીમારી પણ હાર્ટ અટેકનું કારણ
કોઇ પરિવારમાં cardiomyopathy નામની બીમારી હોય તો તેમનું હાર્ટ સ્ટ્રકચર અલગ હોય છે. અને તેનો હાર્ટમાં બ્લડના પંપિગ પર અસર થાય છે. આ સ્થિતિમાં હાર્ટની ધમનીઓમાં પણ સમસ્યા થાય છે.  આ સ્થિતિમાં શરીર ખુદ નિયંત્રિત ન કરી શકે અને ઇલાજની જરૂર રહે છે. બીજી બાજુ જો કોઇને coronary artery disease (CAD) તો આ એક આનુવાંશિક બીમારી છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ બને છે. જે હાર્ટને નુકસાન પહોંચાડે છે. જેને familial hypercholesterolemia (FH) કહે છે. આ પ્રકારની જેનેટિક સ્થિતિમાં ઇલાજ કરવાની જરૂરત રહે છે. આ બધી જ એવી સ્થિતિ છે. જેમાં હાર્ટ અટેકનું જોખમ રહે છે. આ સ્થિતિથી બચવાનો ઉપાય સમજી લઇએ. 
 
પારિવારિક રિકોર્ટ ચેક કરો
જો માતા-પિતા ભાઇ બહેન કોઇને હાર્ટ અટેક થયો હોય તો ખુદના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. રેગ્યુલર રૂટીન ચેકઅપ કરાવો. ડાયટ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. 

હેલ્ધી ડાયટ લો
હાર્ટના હેલ્થ માટે સૌથી પહેલા બેલેન્સ ડાયટ લેવું જરૂરી છે. સૈચુરેટેડ ફેટનો ઓછોમાં ઓછો ઉપયોગ કરો. બેકરી પ્રોડક્ટને અવોઇડ કરો. લીલા શાકભાજી અને ફળો ફિશનું સેવન કરો. 

નો સ્મોકિંગ
હાર્ટની બીમારી માટે સ્મોકિંગ દુશ્મન છે. એટલા માટે હાર્ટ અટેક જો પારાવારિક બેકગ્રાઉન્ડમાં હોય તો તરત જ સ્મોકિંગ બંધ કરી દેવું જોઇએ. 

નિયમિત એક્સરસાઇઝ
ઓછામાં ઓછું 30 મિનિટ કાર્ડોવાસ્કુલર એક્સરસાઇઝ કરો એટલે કે વોકિંગ રનિંગ અને સાઇક્લિંગ કરો. એક્સરસાઇઝથી વેઇટ પર નિયંત્રણ રહે છે. 

બ્લડ શુગર કન્ટ્રોલ કરો
હાર્ટ અટેકને રોકવા માટે  બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવું જરૂરી છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ટ્રેડ ડીલનો અંત કે નવી શરૂઆત? ભારત ટ્રમ્પ સામે ઝુકી જશે કે પછી.... પિયુષ ગોયલે કહી આ વાત
ટ્રેડ ડીલનો અંત કે નવી શરૂઆત? ભારત ટ્રમ્પ સામે ઝુકી જશે કે પછી.... પિયુષ ગોયલે કહી આ વાત
અમદાવાદ પ્લેન ક્રેશ 2025: ટેકઓફ પહેલાં થઈ હતી મોટી ભૂલ? લંડનની કાયદાકીય પેઢીએ કર્યો મોટો ધડાકો
અમદાવાદ પ્લેન ક્રેશ 2025: ટેકઓફ પહેલાં થઈ હતી મોટી ભૂલ? લંડનની કાયદાકીય પેઢીએ કર્યો મોટો ધડાકો
IND VS ENG: 'સિરાજ મેજિક' અને આકાશદીપની તરખાટ, ઇંગ્લેન્ડ 407 રનમાં ઓલઆઉટ, ભારતને 180 રનની મજબૂત લીડ
IND VS ENG: 'સિરાજ મેજિક' અને આકાશદીપની તરખાટ, ઇંગ્લેન્ડ 407 રનમાં ઓલઆઉટ, ભારતને 180 રનની મજબૂત લીડ
Rajasthan Weather: રાજસ્થાનમાં આગામી 6 દિવસ ભારે, આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rajasthan Weather: રાજસ્થાનમાં આગામી 6 દિવસ ભારે, આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Advertisement

વિડિઓઝ

CR Patil : સરપંચ એટલે ગામનો મુખ્યમંત્રી, સરપંચ અભિવાદન સમારોહમાં પાટીલનું નિવેદન
Hun To Bolish: હું તો બોલીશ : કરોડોના કૌભાંડમાં મોન્ટુ પાછળ મોટુ માથું કોણ ?
Hun To Bolish: હું તો બોલીશ : ભાજપમાં કોણે કોણે ચડાવ્યું બાણ ?
Hun To Bolish: હું તો બોલીશ : સરપંચ ચેતી જજો
Bhupendra Patel : નવા સરપંચો અને સભ્યોને મુખ્યમંત્રીની કડક ચેતવણી, ભ્રષ્ટાચાર કરનારને છોડવામાં નહીં આવે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રેડ ડીલનો અંત કે નવી શરૂઆત? ભારત ટ્રમ્પ સામે ઝુકી જશે કે પછી.... પિયુષ ગોયલે કહી આ વાત
ટ્રેડ ડીલનો અંત કે નવી શરૂઆત? ભારત ટ્રમ્પ સામે ઝુકી જશે કે પછી.... પિયુષ ગોયલે કહી આ વાત
અમદાવાદ પ્લેન ક્રેશ 2025: ટેકઓફ પહેલાં થઈ હતી મોટી ભૂલ? લંડનની કાયદાકીય પેઢીએ કર્યો મોટો ધડાકો
અમદાવાદ પ્લેન ક્રેશ 2025: ટેકઓફ પહેલાં થઈ હતી મોટી ભૂલ? લંડનની કાયદાકીય પેઢીએ કર્યો મોટો ધડાકો
IND VS ENG: 'સિરાજ મેજિક' અને આકાશદીપની તરખાટ, ઇંગ્લેન્ડ 407 રનમાં ઓલઆઉટ, ભારતને 180 રનની મજબૂત લીડ
IND VS ENG: 'સિરાજ મેજિક' અને આકાશદીપની તરખાટ, ઇંગ્લેન્ડ 407 રનમાં ઓલઆઉટ, ભારતને 180 રનની મજબૂત લીડ
Rajasthan Weather: રાજસ્થાનમાં આગામી 6 દિવસ ભારે, આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rajasthan Weather: રાજસ્થાનમાં આગામી 6 દિવસ ભારે, આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, નખત્રાણામાં જળબંબાકાર, રસ્તાઓ બેટમાં ફેરવાયા
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, નખત્રાણામાં જળબંબાકાર, રસ્તાઓ બેટમાં ફેરવાયા
ઘર ખરીદવાનો બનાવો છો પ્લાન, તો તમારા માટે સારા સમાચાર, આ બેંકોએ હોમ લોનના રેટમાં કર્યો ઘટાડો
ઘર ખરીદવાનો બનાવો છો પ્લાન, તો તમારા માટે સારા સમાચાર, આ બેંકોએ હોમ લોનના રેટમાં કર્યો ઘટાડો
Rain Alert: સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર, જાણો ક્યા વિસ્તાર બેટમાં ફેરવાયા
Rain Alert: સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર, જાણો ક્યા વિસ્તાર બેટમાં ફેરવાયા
અમદાવાદ સિવિલ હોસ્પિટલનું 199મું અંગદાન 'જવાન'ને સમર્પિત: BSF જવાને મૃત્યુ પછી પણ 4 જરૂરિયાતમંદોને નવજીવન આપ્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલનું 199મું અંગદાન 'જવાન'ને સમર્પિત: BSF જવાને મૃત્યુ પછી પણ 4 જરૂરિયાતમંદોને નવજીવન આપ્યું
Embed widget