શોધખોળ કરો

Smoking: શું તમે પણ ચા અને સિગારેટ એકસાથે પી રહ્યા છો? આ કેન્સરનો વધી જાય છે ખતરો

Tea And Smoking:આજકાલ યુવાનોમાં ચા સાથે સિગારેટ પીવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે.

Tea And Smoking: આજકાલ યુવાનોમાં ચા સાથે સિગારેટ પીવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આ ખૂબ જ ખતરનાક આદત છે. તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. ચા અને સિગારેટનું મિશ્રણ ખૂબ જ ઝેરી હોઈ શકે છે (Tea With Cigarette Side Effects) એક રિપોર્ટ અનુસાર, જો તમે ચા સાથે સિગારેટ પીતા હોવ તો અન્નનળીના કેન્સરનું જોખમ 30 ટકા વધી જાય છે. સિગારેટના ધુમાડા સાથે ચામાં રહેલું કેફીન જીવલેણ બની શકે છે. તેથી, જો કૂલ દેખાવા માટે અથવા તણાવ દૂર કરવા માટે તમે ચા-સિગારેટ સાથે પી રહ્યા છો તો તરત જ સાવધાન થઈ જાવ

 ચા-સિગારેટનું મિશ્રણ કેટલું જોખમી છે?

2023માં જર્નલ એનલ્સ ઓફ ઈન્ટરનલ મેડિસિનમા પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે કે ગરમ ચા ફૂડ પાઈપના સેલ્સ માટે ખતરનાક બની શકે છે. જ્યારે સિગારેટ ચા સાથે આવે છે ત્યારે તેના નુકસાનનું જોખમ બમણું થઈ જાય છે. જો આ આદત લાંબા સમય સુધી ચાલુ રહે તો તેનાથી કેન્સર પણ થઈ શકે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ચામાં કેફીન હોય છે જે પેટમાં એક પ્રકારનું એસિડ બનાવે છે, જે પાચનમાં મદદ કરે છે, પરંતુ જ્યારે આ કેફીન વધુ માત્રામાં લેવામાં આવે છે, તો તે પેટને નુકસાન પહોંચાડે છે. સિગારેટમાં નિકોટિન જોવા મળે છે. જ્યારે ખાલી પેટે ચા અને સિગારેટ એકસાથે પીવામાં આવે તો માથાનો દુખાવો કે ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર સિગારેટ પીનારાઓને હાર્ટ એટેકનો ખતરો 7 ટકા વધુ હોય છે. તેમની ઉંમર 17 વર્ષ સુધી ઘટાડી શકાય છે.

ચા અને સિગારેટ પીવાથી કયા રોગો થાય છે?

  1. હાર્ટ એટેકનું જોખમ
  2. અન્નનળીનું કેન્સર
  3. ગળાનું કેન્સર
  4. ફેફસાનું કેન્સર
  5. નપુંસકતા અને વંધ્યત્વનું જોખમ
  6. પેટનું અલ્સર
  7. હાથ અને પગનું અલ્સર
  8. યાદશક્તિ ગુમાવવાનું જોખમ
  9. બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ સ્ટ્રોકનું જોખમ
  10. ઉંમર ઘટે છે                                                                             

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી

WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર

EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!

એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલFatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
Champions Trophy 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ્દ થાય તો કોને મળશે ટ્રોફી, શું કહે છે આઇસીસીનો નિયમ?

ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ પરત લીધો નિવૃતિનો નિર્ણય, માર્ચમાં ભારતમાં રમશે

Rohit Sharmaની ફિટનેસ પર સવાલ ઉઠાવનારને સૂર્યકુમાર યાદવે આપ્યો જડબાતોડ જવાબ

World News: માત્ર 56 હજારની વસ્તી ધરાવતા દેશે ડોનાલ્ડ ટ્રમ્પને આપી ધમકી, કહ્યું- અમે ક્યારેય અમેરિકાનો ભાગ નહીં બનીએ

Embed widget