શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

‘અયોધ્યા તો હજુ શરૂઆત છે, કાશી અને મથુરા માટે પણ લડીશું અને જીતીશું’, અમદાવાદમાં સંત સંમેલનમાં દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજનું નિવેદન

સંત સંમેલનમાં ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું, હિન્દુ સમાજે 3 સંકલ્પ કરેલા. રામ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ, મથુરામાં શ્રી કૃષ્ણ મંદિર. રામ મંદિરનો સંકલ્પ પૂર્ણ થયો છે. સમાજ આજે રામના નામે એક થઈ રહ્યો છે.

Ahmedabad News: અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે સંત સંમેલન યોજાયું હતું. જેમાં અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં બોલતાં ગોપાલ દાસજી મહારાજે કહ્યું, હૈદરાબાદનું કોઈ કૂતરું બોલે છે કે મારાં ગળા ઉપર કોઈ તલવાર મૂકે તો પણ ભારત માતાની જય નહી બોલું, સાંભળી લે હૈદરાબાદના કૂતરા, જે દિવસ સનાતન સાંસદમાં પહોંચશે તું શું તારો બાપ પણ વંદે માતરમ બોલશે.

ચૈતન્ય શંભુ મહારાજ શું બોલ્યા

ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું, હિન્દુ સમાજે 3 સંકલ્પ કરેલા. રામ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ, મથુરામાં શ્રી કૃષ્ણ મંદિર. રામ મંદિરનો સંકલ્પ પૂર્ણ થયો છે. સમાજ આજે રામના નામે એક થઈ રહ્યો છે, સમાજ આજે કાશી અને મથુરાના નામે એક થઈ રહ્યો છે. સોમનાથ મહાદેવની સ્થાપના થઈ ત્યારે માત્ર ગર્ભ ગૃહ નિર્માણ થયું હતું અને 5 વર્ષ બાદ મંદિર નિર્માણ થયું ત્યારે કોઈએ વિરોધ કર્યો નહોતો. આજે આ લોકો એટલે વિરોધ કરે છે કે આ મંદિરનું નિર્માણ થયું. આપણા પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ નિર્માણ કર્યું એટલે એમના પેટમાં તેલ રેડાયું છે. દિલીપદાસજીની આગેવાનીમાં ગુજરાતના સંતો એક થશે અને ખૂબ આગળ વધશે. હવે આપણે હર હર મહાદેવનો જય જય કાર લગાવવાનો છે.

‘અયોધ્યા તો હજુ શરૂઆત છે, કાશી અને મથુરા માટે પણ લડીશું અને જીતીશું’, અમદાવાદમાં સંત સંમેલનમાં દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજનું નિવેદન

દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે શું કહ્યું

અમદાવાદમાં યોજાયેલા સંમેલનમાં દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજના પ્રચંડ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, કોઈ શંકરાચાર્યએ એવુ નથી કહ્યું કે અમે અયોધ્યા નહીં જઈએ. જેમણે વીડિયો,પત્ર લખ્યા એમનું કૉંગ્રેસના રૂપિયાથી ચાલતું.  ઉપરાંત તેમણે કહ્યું, અમે ભારતીય જનતા પાર્ટીને પ્રેમ નથી કરતા, ભાજપના પણ અનેક નેતાઓ નાસ્તિક છે.  જે સંતોને માથું ટેકવે છે તે નેતા ખુબ આગળ વધે છે, જેમણે માથું નથી ટેકવ્યું, તે બધા ગયા, શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે બધા ગયા.

‘અયોધ્યા તો હજુ શરૂઆત છે, કાશી અને મથુરા માટે પણ લડીશું અને જીતીશું’, અમદાવાદમાં સંત સંમેલનમાં દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજનું નિવેદન

જ્ઞાનવાપી અને મથુરા પર દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે નિવેદન આપતાં કહ્યું, અયોધ્યા તો હજુ શરૂઆત છે, રામલલા બિરાજમાન થતાં જ જ્ઞાનવાપીનું તાળું તૂટ્યુ. મથુરા મંદિરને લઈને પણ એટલો જ ઉત્સાહ છે, કાશી અને મથુરા માટે પણ લડીશુ અને જીતીશું.

આ પણ વાંચોઃ

ભૂલી ગયા છો તમારો  UAN નંબર તો આ સરળ રીતે કરી શકો છો જનરેટ, જાણો આસાન પ્રોસેસ

આ સપ્તાહે રહેશે આઈપીઓની ધૂમ, 2700 કરોડ એકત્ર કરવા બજારમાં ઉતરશે આ 5 કંપનીઓ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા

...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો

શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...

સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી

GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  

Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ

Embed widget