શોધખોળ કરો

13 દિવસથી ચાલી રહેલી જુનિયર તબીબોની હડતાળનો અંત, જાણો તબીબો ફરજ પર થશે હાજર

રાજ્યની છ સરકારી મેડિકલ કોલેજો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 13 દિવસથી ચાલતી જુનિયર તબીબોની હડતાળ મુલતવી રાખવામાં આવી છે.

ગાંધીનગરઃ રાજ્યની છ સરકારી મેડિકલ કોલેજો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 13 દિવસથી ચાલતી જુનિયર તબીબોની હડતાળ મુલતવી રાખવામાં આવી છે. આરોગ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને બાંહેધરી આપતા હડતાળ હાલ મોકૂફ રાખવામાં આવી છે. તમામ જુનિયર તબીબો ફરજ ઉપર હાજર થશે.

સોમવારે સિવિલ સુપરિટેનડેન્ટ, વિભાગીય વડા અને સિનિયર તબીબોએ આરોગ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આરોગ્યમંત્રીના સૂચન અને ખાતરી બાદ હાલ પુરતી હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. 

Gujarat Corona Update :  ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે  વધુ નવા 351 કેસ નોંધાયા છે. આજે 248 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.  અત્યાર સુધીમાં કુલ 12,16,967 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.90 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 34,231 રસીના ડોઝ અપાયા હતા.

આજે ક્યાં કેટલા કેસ નોંધાયા 

રાજ્યમાં આજે નોંધાયેલા 351 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 155, સુરત કોર્પોરેશન 71, વડોદરા કોર્પોરેશન 30, ગાંધીનગર કોર્પોરેશન 12, વલસાડ 11, જામનગર કોર્પોરેશન 9, નવસારી 9, સુરત 8, ભાવનગર કોર્પોરેશન 5 કેસ નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે. 

248 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 2566 થયા 

રાજ્યમાં આજે  કોરોનાથી મુક્ત થઇને 248 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,16,967  દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 2566 થયા છે.  આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી. 

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 628 નવા કેસ

રાજધાની દિલ્હીમાં કોરોના ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો, ભલે કોરોનાના કેસ ઓછા છે પરંતુ પોઝીટીવીટી રેટ યથાવત છે. સોમવારે આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 628 નવા કેસ નોંધાયા છે. સોમવારના અહેવાલ મુજબ, 3 દર્દીઓના મોત પણ થયા છે અને 1,011 દર્દીઓ સાજા થયા છે.

હાલમાં દિલ્હીમાં કોરોના પોઝિટિવનો દર 8.06 ટકા છે અને એક્ટિવ  કેસની સંખ્યા 4,553 છે. આ પહેલા દિલ્હીમાં દરરોજ 1 હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને ઘણા દિવસોમાં 1500 કેસ નોંધાયા છે. હાલમાં જો દિલ્હીમાં કોરોના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 6657 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં શનિવારે જાહેર કરાયેલા આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ, કોરોનાના 666 નવા કેસ નોંધાયા હતા અને છ દર્દીઓના મોત થયા હતા.   શુક્રવારે દિલ્હીમાં કોરોનાના 1,447 કેસ હતા, જ્યારે પોઝીટીવીટી 5.98 ટકા હતો.  દિલ્હીમાં  કોરોનાના કેસોમાં વધારો થતાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં થોડો વધારો જોવા મળ્યો છે, પરંતુ ડોકટરોએ જણાવ્યું હતું કે મોટાભાગના દર્દીઓ અન્ય રોગોથી પણ પીડિત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલોGujarat: ગાંધીના ગુજરાતમાં આરોગ્યના નામે દારૂની પરમીટોની લ્હાણી, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
હવે Androidમાં આવી ગયું iPhone જેવું આ ફીચર, ફ્રેન્ડ્સ અને ફેમિલીને રાખશે સુરક્ષિત
હવે Androidમાં આવી ગયું iPhone જેવું આ ફીચર, ફ્રેન્ડ્સ અને ફેમિલીને રાખશે સુરક્ષિત
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
Embed widget