શોધખોળ કરો

Ahmedabad: દારુ પીધા બાદ ગાડી ચલાવનારાને પોલીસે જાહેરમાં ફટકાર્યા, બોલેરોનું ટાયર પકડાવી માર્યા દંડા, જુઓ વીડિયો 

દારુ પીધા બાદ ગાડીઓ ચલાવનારાઓની પોલીસે સર્વિસ શરુ કરી છે. મણીનગરમાં દારુ પીધા બાદ નબીરાઓએ કાર ચલાવી હતી. ગઈકાલે રાત્રે દારુ પીધા બાદ કાર ચલાવી હતી.

અમદાવાદ: દારુ પીધા બાદ ગાડીઓ ચલાવનારાઓની પોલીસે સર્વિસ શરુ કરી છે. મણીનગરમાં દારુ પીધા બાદ નબીરાઓએ કાર ચલાવી હતી. ગઈકાલે રાત્રે દારુ પીધા બાદ કાર ચલાવી હતી. હવે આવા નબીરાઓની પોલીસ જાહેરમાં જ સરભરા કરશે. દારુ પીને કાર ચલાવનારાઓની પોલીસે જાહેરમાં સર્વિસ શરુ કરી છે.  સોમવારે અમદાવાદ શહેરના મણીનગરમાં  દારુ પીધા બાદ કાર ચલાવી ભયંકર અકસ્માતનો વીડિયો સામે આવ્યો હતો જેમાં કાર બાકડા સાથે અછડાઈ પલટી મારી ગઈ હતી. આ નબીરાઓને પોલીસે જાહેરમાં જોરદાર દંડા ફટકારી માર માર્યો છે.   

પોલીસે જાહેરમાં સર્વિસ કરી

પોલીસે જાહેરમાં ફટકારતા નબીરાઓ આજીજી કરતા જોવા મળ્યા હતા. દારુ પીધા બાદ કાર ચલાવનારાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી છે. હવેથી અમદાવાદમાં જો દારુ પીધા બાદ કાર ચલાવી અથવા તો ઓવરસ્પીડમાં ડ્રાઈવિંગ કર્યું તો પોલીસ જાહેરમાં જ સર્વિસ કરશે. મણીનગરમાં ચાર યુવકો કારમાં સવાર હતા. દારુ પીધા બાદ કાર ચલાવી મોટો અકસ્માત સર્જાયો હતો. પોલીસે 48 કલાકમાં નબીરાઓની સર્વિસ કરી હિસાબ કર્યો છે. 

મણીનગર જવાહર ચોકમાં કાર અકસ્માતની ઘટના બની હતી. બાદમાં આ ચારેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 48 કલાકની અંદર જ પોલીસે આ લોકોને પકડી તેમની જાહેરમાં સરભરા કરી છે. 

Ahmedabad: દારુ પીધા બાદ ગાડી ચલાવનારાને પોલીસે જાહેરમાં ફટકાર્યા, બોલેરોનું ટાયર પકડાવી માર્યા દંડા, જુઓ વીડિયો 

હવે લાગી રહ્યું છે કે જો શહેરમાં કોઈ વાહનચાહકો સ્ટંટ કરશે, ઓપરસ્પીડમાં ચલાવશે કે પણ દારુ પીધા બાદ ડાઈવિંગ કરશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. આ વીડિયો જોઈને તો હાલ લાગી રહ્યું છે કે આવનાર સમયમાં અમદાવાદ પોલીસ વધુ આક્રમક બનશે.

ગુજરાતમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ

રાજ્યમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે. સ્ટંટ, ઓવરસ્પીડ અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા લોકો પર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.  રાજ્યના ડીજીપી દ્વારા તમામ કમિશનરો અને જિલ્લા પોલીસવડાને મેગા ડ્રાઈવ યોજવાની સૂચના આપી દેવામાં આવી છે. 

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ પોલીસે  ટ્રાફિકના નિયમોને લઈ રાજ્યભરમાં મેગા ડ્રાઈવ યોજી છે.  ઓવરસ્પીડ, સ્ટંટ બાજ વિરુદ્ધ રાજ્યભરમાં  મેગા ડ્રાઈવ ચાલી રહી છે.  રાજ્ય પોલીસ વડાએ તમામ કમિશનર અને એસપીને આદેશ આપ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં એક મહિના સુધી સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવશે.  ગુજરાત પોલીસની આ મેગા ડ્રાઈવમાં ઓવર સ્પીડ, સ્ટંટ કરતા નબીરાઓ, દારુ પીધા બાદ કાર ચલાવનારાઓ  અને ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે કડક  કાર્યવાહી કરવામાં આવશે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget