શોધખોળ કરો
Breaking News Live Updates: PM મોદી ગુજરાતના સાંસદો સાથે સાંજે કરશે મીટિંગ, CM ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર
Breaking News live updates 21st March 2023: દેશ-દુનિયાના બ્રેકિંગ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો.........
Key Events

બ્રેકિંગ ન્યૂઝ
Background
Breaking News 21st March Live Updates હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. આજે કિરણ પટેલનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. ગૃહ વિભાગની માગણી પરની ચર્ચામાં ધારાસભ્ય શૈલેશ પરમારે મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે...
16:30 PM (IST) • 21 Mar 2023
બળાત્કારી સાવકા પિતાને ફાંસીની સજા
નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા બળાત્કાર કેસમાં સાવકા પિતાને ફાંસીની સજા સંભળાવામાં આવી છે. સાવકા પિતા દ્વારા સગીર દીકરી પર બળાત્કાર કરતા કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. માતર તાલુકાના એક ગામમાં સાવકા પિતાએ 11 વર્ષ ને10 મહિનાની સગીર દીકરી સાથે દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી હતી. છ મહિનાથી બળાત્કાર ગુજારતા સગીર દિકરી ત્રણ મહિનાની ગર્ભવતી બની હતી.
ગત 1 જાન્યુઆરી 2021ના રોજ સમગ્ર ઘટના સામે આવી હતી.
16:19 PM (IST) • 21 Mar 2023
મિઝોરમના મુખ્યમંત્રીએ અમિત શાહ સાથે કરી મુલાકાત
મિઝોરમના મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update
Advertisement