શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Bank Holidays in May: આ મહિને આટલા દિવસ રહેશે બેંકો બંધ, જુઓ લિસ્ટ

RBIના કેલેન્ડર અનુસાર મે મહિનાની શરૂઆતમાં સતત 4 દિવસ બેંકો બંધ રહેશે. આ રજાઓ દરેક રાજ્યો અને ત્યાના સ્થાનિક તહેવારો અનુસાર અલગ અલગ હોય છે.

Bank Holidays: જો તમારે મે મહિનામાં બેંકને લગતા કોઈ કામ હોય તો અત્યારથી પ્લાનિંગ કરી લેજો. કારણ કે મે મહિનામાં 13 દિવસ બેંકો બંધ રહેવાની છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ મે મહિનામાં આવતી બેંકોની રજાની યાદી થોડા સમય પહેલા જાહેર કરી હતી.

મહિનાના શરૂઆતમાં 4 દિવસ બેંક બંધ રહેશે

RBIના કેલેન્ડર અનુસાર મે મહિનાના શરૂઆતમાં સતત 4 દિવસ બેંકો બંધ રહેશે. આ રજાઓ દરેક રાજ્યો અને ત્યાના સ્થાનિક તહેવારો અનુસાર અલગ અલગ હોય છે. તમને જણાવી દઈએ કે, આ યાદી આઈબીઆઈ દ્વારા ચાર આધારે બનાવવામાં આવે છે. આ લીસ્ટ દેશભરમાં સેલિબ્રેટ થતા તહેવારો અને રાજ્યોના હિસાબે હોય છે.

રાજ્યોના હિસાબે પણ રજાઓ હોય છે

 રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત કેટલીક રજાઓ રાજ્ય અનુસાર પણ હોય છે. રિપોર્ટ અનુસાર મે મહિનામાં અલગ અલગ ઝોનમાં કુલ 31 દિવસમાંથી 13 દિવસ બેંક બંધ રહેશે.

બેંકોએ ગ્રાહકોને કરી અપીલ

બેંકો તરફથી ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે, મે મહિનામાં બેંકો પર જતા પહેલા રજાઓની યાદી જોઈલે. બધા ગ્રાહકોએ એ દિવસોની યાદી જોઈ લેવી જોઈએ જે દિવસે તેમના રાજ્યમાં બેંકોની રજા રહેશે.

મે મહિનામાં બેંક રજાઓની યાદી

1 મે ​​2022: મજૂર દિવસ / મહારાષ્ટ્ર દિવસ/ગુજરાત દિવસ. દેશભરમાં બેંકો બંધ. આ દિવસે રવિવારની પણ રજા રહેશે.
2 મે 2022: મહર્ષિ પરશુરામ જયંતિ - ઘણા રાજ્યોમાં રજા
3 મે, 2022: ઈદ-ઉલ-ફિત્ર, બસવા જયંતિ (કર્ણાટક)
4 મે 2022: ઈદ-ઉલ-ફિતર, (તેલંગાણા)
9 મે 2022: ગુરુ રવિન્દ્રનાથ જયંતિ - પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા
14 મે 2022:  બીજા શનિવારની બેંકોમાં રજા
16 મે 2022: બુધ પૂર્ણિમા
24 મે 2022: કાઝી નઝારુલ ઈસ્માલનો જન્મદિવસ - સિક્કિમ
28 મે 2022: ચોથા શનિવારે બેંકોમાં રજા

મે 2022 માં વીકેન્ડની રજાઓ

1 મે ​​2022 : રવિવાર
8 મે 2022 : રવિવાર
15 મે 2022 : રવિવાર
22 મે 2022 : રવિવાર
29 મે 2022 : રવિવાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ

AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી

Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન

ABP Premium

વિડિઓઝ

Dwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરારHun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
PF Account Rules: શું PF ખાતામાં અલગથી પૈસા જમા કરી શકો છો તમે? જાણો જવાબ

Ukraine War: 2025માં યુક્રેનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપશે જર્મની, પુતિનને આપી ચેતવણી

IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા

Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા

Embed widget