શોધખોળ કરો

Income Tax: હવે PhonePe એપ દ્વારા ભરો ઈન્કમ ટેક્સ, કંપનીએ શરૂ કરી સેવા; આ છે સરળ પ્રોસેસ

નાણા પ્રધાને જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23માં આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યા 6.18 ટકા વધીને 7.40 કરોડ થઈ છે અને તેમાંથી લગભગ 5.16 કરોડ લોકોએ કહ્યું કે તેમની પાસે કોઈ કર જવાબદારી નથી.

Income Tax Filing Last Date: PhonePeએ, આજે તેની ઍપ પરથી ‘ઈન્કમ ટેક્સ પેમેન્ટ’ સુવિધા લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ સુવિધાથી વ્યક્તિગત કરદાતાઓ અને વ્યવસાયિક કરદાતાઓ બંને તેમના સ્વ-મૂલ્યાંકન અને એડવાન્સ ટેક્સ સીધા PhonePe ઍપમાંથી ચુકવી શકે છે. આનાથી કરદાતાઓને ટેક્સ પોર્ટલમાં લોગઈન કરવાની જરુર નહીં રહે તેમજ કરદાતાઓને સીમલેસ અને કાર્યક્ષમ અનુભવ થશે. 

PhonePe એ આ સેવાને સક્ષમ કરવા PayMate સાથે ભાગીદારી કરી છે, જે અગ્રણી B2B પેમેન્ટ અને સર્વિસ પ્રદાતા છે. યુઝર તેમના ક્રેડિટ કાર્ડ અથવા UPIનો ઉપયોગ કરીને તેમના ટેક્સ ચુકવી શકે છે. ક્રેડિટ કાર્ડ પેમેન્ટથી, યુઝર 45-દિવસનો વ્યાજ મુક્ત સમયગાળો મેળવે છે અને તેમની બેંકના આધારે, ટેક્સ પેમેન્ટ કરવા પર રિવોર્ડ પોઈન્ટ પણ કમાઈ શકે છે. એકવાર પેમેન્ટ થઈ જાય પછી, કરદાતાઓને ટેક્સ પેમેન્ટ મળ્યાની સ્વીકૃતિ તરીકે એક વર્કીંગ દિવસની અંદર એક યુનિક ટ્રાન્ઝેક્શન રેફરન્સ (UTR) નંબર મળશે.

આ જાહેરાત અંગે વાત કરતા, PhonePeના, બિલ પેમેન્ટ અને રિચાર્જ બિઝનેસના વડા, નિહારિકા સાયગલે જણાવ્યું, “PhonePe પર, અમે અમારા યુઝરની વધતી જતી જરુરિયાતોને પહોંચી વળવા માટે અમારી સેવાઓમાં સતત વધારો કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારી લેટેસ્ટ, PhonePe ઍપ પર જ ટેક્સ ભરવાની સુવિધાને શરુ કરતા અમે રોમાંચની લાગણી અનુભવીએ છીએ. ટેક્સ ભરવો એ ઘણીવાર જટિલ અને સમય માંગી લેતુ કાર્ય બની જતું હોય છે અને PhonePeએ હવે તેના યુઝરને તેમની ટેક્સ જવાબદારીઓને પૂર્ણ કરવા માટે એક ઝંઝટ વિનાનો અને સુરક્ષિત માર્ગ ખુલ્લો મુક્યો છે. અમે માનીએ છીએ કે આનાથી અમારા યુઝરની ટેક્સ ભરવાની રીતમાં પરિવર્તન આવશે કારણકે અમે ટેક્સ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે.” 

PhonePe ઍપ પરથી યુઝર 3 સરળ પગલાંઓમાં કેવી રીતે તેમનો ટેક્સ ભરી શકે છે તે અહીં આપ્યું છે:

સ્ટેપ 1: PhonePe ઍપનું હોમપેજ ખોલો અને ‘Income tax/ઈન્કમ ટેક્સ’ આઈકન પર ક્લિક કરો.

સ્ટેપ 2:  તમે ચુકવવા માંગતા હોવ તે ટેક્સનો પ્રકાર, મૂલ્યાંકન વર્ષ અને PAN કાર્ડની વિગતો સિલેક્ટ કરો

સ્ટેપ 3: ટેક્સની કુલ રકમ એન્ટર કરો અને તમને અનુકૂળ પેમેન્ટ મોડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરો

સ્ટેપ 4:  સફળ રીતે પેમેન્ટ થયા બાદ, 2 કામકાજી દિવસમાં રકમ ટેક્સ પોર્ટલમાં જમા થઈ જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ બેફામો પર બ્રેક મારોHun To Bolish : હું તો બોલીશ : કરોડોનો કાટમાળ !Abp Asmita Impact: મહેસાણામાં 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની જોરદાર અસરDinu Solanki VS Digvijaysinh Jadeja: દિનુ સોલંકીના ગીર સોમનાથના કલેક્ટર પર ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
IND vs BAN: રોહિત શર્માએ 11 હજાર રન બનાવી રચ્યો ઇતિહાસ, તોડ્યો ‘ક્રિકેટના ભગવાન’નો રેકોર્ડ; માત્ર વિરાટ કોહલી આગળ
IND vs BAN: રોહિત શર્માએ 11 હજાર રન બનાવી રચ્યો ઇતિહાસ, તોડ્યો ‘ક્રિકેટના ભગવાન’નો રેકોર્ડ; માત્ર વિરાટ કોહલી આગળ
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા
અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર
અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર
શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ
શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ
Embed widget