શોધખોળ કરો

શું સ્માર્ટફોન ખરીદવા માટે મોદી સરકાર દરેક પરિવારના 2 સભ્યોને આપી રહી છે પૈસા! જાણો તમને મળશે કે નહીં?

યુટ્યુબ ચેનલ સરકારી વ્લોગના વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે 'ફ્રી સ્માર્ટફોન સ્કીમ 2023' હેઠળ કેન્દ્ર સરકાર દરેક પરિવારના 2 સભ્યોને સ્માર્ટફોન મેળવવા માટે તેમના ખાતામાં 10,200 રૂપિયા આપી રહી છે.

જો તમે ક્યાંક સાંભળ્યું કે વાંચ્યું હશે કે ફ્રી સ્માર્ટફોન સ્કીમ 2023 હેઠળ સરકાર સામાન્ય લોકોને પૈસા આપી રહી છે. આ માહિતી તદ્દન ખોટી છે. પીઆઈબીનું કહેવું છે કે આ દાવો ખોટો છે. આવી સ્થિતિમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. પીઆઈબીએ ચેતવણી જારી કરીને કહ્યું કે આ મેસેજ નકલી છે. આ બનાવટી કરવાનો પ્રયાસ હોઈ શકે છે. તમારી વ્યક્તિગત અથવા નાણાકીય માહિતી કોઈની સાથે શેર કરશો નહીં.

ફ્રી સ્માર્ટફોન સ્કીમ 2023 નકલી છે-

યુટ્યુબ ચેનલ સરકારી વ્લોગના વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે 'ફ્રી સ્માર્ટફોન સ્કીમ 2023' હેઠળ કેન્દ્ર સરકાર દરેક પરિવારના 2 સભ્યોને સ્માર્ટફોન મેળવવા માટે તેમના ખાતામાં 10,200 રૂપિયા આપી રહી છે. તે બિલકુલ એવું નથી. સરકાર આવી કોઈ યોજના ચલાવતી નથી. રેશનકાર્ડ પર કોઈ ફોન ઉપલબ્ધ નથી. આવી માહિતીનો પ્રચાર કરવો એ કાયદા હેઠળ ગુનો છે.

PIB ફેક્ટ ચેક શું છે?

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

ઇન્ટરનેટ પર પ્રચલિત ખોટી માહિતી અને નકલી સમાચારોને રોકવા માટે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક્ટ-ચેકિંગ આર્મ ડિસેમ્બર 2019માં શરૂ કરવામાં આવી હતી. વેબસાઈટ દાવો કરે છે કે "વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલતી સરકારી નીતિઓ અને યોજનાઓ સંબંધિત ખોટી માહિતીને ઓળખવામાં આવે છે".

Join Us on Telegram: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ

ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

Embed widget