શોધખોળ કરો

Jioની નવી ઇન્ડિપેન્ડન્સ રિચાર્જ ઑફર: 750 રૂપિયામાં દરરોજ 2GB ડેટા, અમર્યાદિત ફોન કૉલ્સ સાથે મળશે આ લાભો, જાણો વિગતે

આ પ્લાનમાં અન્ય નેટવર્ક પર અમર્યાદિત વૉઇસ કૉલ્સ, દરરોજ 100 SMS, Jio Saavn, Jio સિનેમા સહિતની તમામ Jio ઍપની મફત ઍક્સેસનો સમાવેશ થાય છે.

Jio's new Independence Recharge offer: ભારતના 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર, Reliance Jio એ 750 રૂપિયાનો નવો પ્રીપેડ રિચાર્જ પ્લાન લૉન્ચ કર્યો છે. આમાં, તમને દરરોજ 2GB ડેટા, અમર્યાદિત ફોન કૉલ્સ અને અન્ય લાભો પણ મળશે. તમે MyJio એપ પરથી નવો Jio પ્લાન ખરીદી શકો છો.

Jio રૂ. 750 પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને કુલ 90 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાનમાં અન્ય નેટવર્ક પર અમર્યાદિત વૉઇસ કૉલ્સ, દરરોજ 100 SMS, Jio Saavn, Jio સિનેમા સહિતની તમામ Jio ઍપની મફત ઍક્સેસનો સમાવેશ થાય છે.

Jioના રૂ. 2,999ના પ્લાનના લાભો

750 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લાવતા પહેલા કંપનીએ 2,999 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે. આમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે દરરોજ 2.5GB ડેટા મળશે. સાથે જ 75GB ડેટા અલગથી આપવામાં આવશે. આ સિવાય દરરોજ 100 SMS પણ આપવામાં આવી રહ્યા છે.

આ પ્લાનમાં તમને 1 વર્ષ માટે Disney + Hotstar મોબાઈલનું સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. વપરાશકર્તાઓને Jio એપ્સ અને સેવાઓનો પણ ઍક્સેસ મળશે.

તમને આ વધારાના લાભો મળશે

  • આ પ્લાનમાં યુઝર્સને 75GB હાઇ સ્પીડ ડેટા વાઉચર મળશે. આ સિવાય Netmeds, Ixigo અને Ajio તરફથી કૂપન મળશે.
  • Netmeds ના કૂપન્સની મદદથી, વપરાશકર્તાઓને 25% નું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ રૂ.1000 અને તેનાથી વધુની ખરીદી પર ઉપલબ્ધ છે.
  • આ સિવાય સબ્સ્ક્રાઇબર્સને Ixigo પર 750 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ 4500 રૂપિયા અને તેનાથી વધુના ખર્ચ પર મળશે.
  • Ajio રૂ. 2,990 અથવા તેનાથી વધુ ખર્ચવા પર 1000ની છૂટ. આ તમામ કૂપન યુઝર્સને તેમની My Jio એપમાં ઉપલબ્ધ હશે.
  • વપરાશકર્તાઓ 31 ડિસેમ્બર સુધી Ixigo કૂપનનો ઉપયોગ કરી શકે છે, જ્યારે Ajio કૂપનનો સમય 31 ઓક્ટોબર સુધી છે.
  • તમે માત્ર 31 ઓક્ટોબર સુધી Netmeds કૂપનનો ઉપયોગ કરી શકશો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

ABP Premium

વિડિઓઝ

Prantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ

IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Embed widget