શોધખોળ કરો

આવતી કાલથી બદલાઈ જશે Bankના આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

જો તમે આજે તમારું પાનન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું તો આવતી કાલ એટલે કે 1લી એપ્રિલથી નિષ્ક્રિય થઈ જશે.

નવી દિલ્હીઃ આજે નાણાંકીય વર્ષ 2020-21નો અંતિમ દિવસ છે. આવતીકાલ એટલે કે નાણાંકીય વર્ષ 2021-22ની શરૂઆત થતા જ બેંક સાથે જોડાયેલ અનેક નિયમો બદલાઈ જશે અને આ નિયમો બદલાવાને કારણે તમારા ખિસ્સા પર તેની સીધી અસર પડવાની છે. પાન કાર્ડ, ઈપીએફ અને જૂની ચેક બુકને લઈને નિયમો બદલાઈ રહ્યા છે. સાથે જ એક એપ્રિલથી વીમાનમાં પ્રવાસ કરવા પર તમારે વધારે રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે. આવતીકાલથી સ્ટીલની કિંમત પણ વધશે. જાણો શુ શું બદલાઈ રહ્યું છે.....

બેંક સાથે જોડાયેલ નિયમ

Pan card-  જો તમે આજે તમારું પાનન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું તો આવતી કાલ એટલે કે 1લી એપ્રિલથી નિષ્ક્રિય થઈ જશે. અને ફરીથી સક્રીય કરાવવા પર દંડ ભરવો પડશે. નવા કાયદા અનુસાર આ બન્ને દસ્તાવેજોનો લિંક ન કરાવવા પર 1000 રૂપિયા સુધીનો દંડ આપવો પડશે. આ લેટ ફી એક નિષ્ક્રિય પાન કાર્ડ રાખવા પર લાગનારી પેનલ્ટીથી અલગ હશે.

Cheque Book- આવતીકાલથી દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ, આંધ્રા બેંક, યૂનાઈટેડ બેંક ઓફ અલાહબાદ બેંકની જૂની ચેકબુક માન્ય નહીં રહે. આ તમામ બેંકોનું મર્જર થઈ ગયું છે. જોકે સિન્ડીકેટ બેંકની ચેકબુક ત્રણ જૂન સુધી માન્ય રહેશે.

Income Tax Return- નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2021માં ઇનકમ ટેક્સને લઈને મોટી જાહેરાત કરી હતી. જે અનુસાર એક એપ્રિલથી 75 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરન વરિષ્ટ નાગરિકોએ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈનલ કરવામાંથી છૂટ મળશે.

TDS- એક એપ્રિલથી ફ્રાલાન્સર્સ, ટેક્નિકલ સહાયક જેવા નોન સેલેરાઈડ ક્લાસના લોકોએ વધારે ટેક્સ આપવો પડી શેક છે. હાલમાં આ લોકોની કમાણી પર 7.5 ટકા ટીડીએસ લાગતો હતો, જે હવે 10 ટકા લાગશે. બીજી બાજુ આવકવેરાની કલમ 206 બી અંતર્ગત જે લોકો રિટર્ન નહીં ભરે તેને એક એપ્રિલ બાદ બેગણો ટીડીએસ ભરવો પડી શકે છે.

EPF- આવકવેરા વિભાગની નવી જોવઆઈ અનુસાર, એક એપ્રિલથી પીએફમાં વાર્ષિક અઢી લાખથી વધારે જમા રકમ પર મળનાર વ્યાજ પર ટેક્સ લાગશે. મોટી વાત એ છે કે દર મહિને બે લાખ રૂપિયાથી વધારે પગાર ધરાવતા લોકો તેની અંતર્ગત આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget