શોધખોળ કરો

Mukesh Ambani: પૌત્ર પૃથ્વી સાથે જાહેરમાં આ રીતે જોવા મળ્યા મુકેશ અંબાણી, જુઓ તસવીરો

Mukesh Ambnai With Grand Son: મુકેશ અંબાણીએ પૃથ્વી આકાશ અંબાણીને દુનિયા સમક્ષ ઓળખ કરાવી હતી.

Mukesh Ambani News: મુકેશ અંબાણીએ પોતાના પૌત્ર પૃથ્વી સાથે પહેલી વખત જાહેરમાં હાજરી આપી હતી. બંને રાધિકા મર્ચન્ટની આરંગેત્રમમાં દેખાયા હતા.રવિવારે મુંબઈમાં આ કાર્યક્રમ યોજાયો હતો.મુકેશ અંબાણીએ પૃથ્વી આકાશ અંબાણીને દુનિયા સમક્ષ ઓળખ કરાવી હતી.

Mukesh Ambani: પૌત્ર પૃથ્વી સાથે જાહેરમાં આ રીતે જોવા મળ્યા મુકેશ અંબાણી, જુઓ તસવીરો

મુકેશ અંબાણી પોતાના પૌત્ર પૃથ્વીને તેડીને જતાં જોવા મળ્યા

રાધિકા મર્ચન્ટ વિરેન્દ્ર મર્ચન્ટ અને શીલા મર્ચન્ટની દીકરી છે.  જેનું આરંગેત્રમ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન વિરેન્દ્ર, શીલા, મુકેશ અને નીતાએ સંયુક્ત રીતે કર્યું હતું.આ પ્રસંગે મુકેશ અંબાણી પોતાના પૌત્ર પૃથ્વીને કાખમાં તેડીને લઈ જતા જોવા મળ્યા હતા. બંનેએ કુર્તા-પાયજામો પહેર્યો હતો, જ્યાં મુકેશ અંબાણીએ મરૂન કલરનો કુર્તો પહેર્યો હતો.જ્યારે પૃથ્વીએ પિંક કલરનો કુર્તા પહેર્યો હતો.આ પછી આકાશ પિતા-પુત્ર સાથે પોઝ આપતો પણ જોવા મળ્યો હતો.

Mukesh Ambani: પૌત્ર પૃથ્વી સાથે જાહેરમાં આ રીતે જોવા મળ્યા મુકેશ અંબાણી, જુઓ તસવીરો

પત્ની શ્લોકા સાથે પણ જોવા મળ્યા આકાશ અંબાણી

આકાશ બાદમાં તેની પત્ની શ્લોકા સાથે જોવા મળ્યો હતો.આ પ્રસંગે શ્લોકાએ બનારસી સિલ્કની સાડી પહેરી  હતી.આ પ્રસંગે અનિલ અંબાણી પણ જોવા મળ્યા હતા.આ પ્રસંગે બધા ખુબ જ ખુશ જોવા મળ્યા હતા.સાથે જ મુકેશ અંબાણીના ચહેરાની ખુશી જોવા જેવી હતી.આ પ્રસંગે કોકિલા બેન અંબાણી પણ જોવા મળ્યા હતા.

Mukesh Ambani: પૌત્ર પૃથ્વી સાથે જાહેરમાં આ રીતે જોવા મળ્યા મુકેશ અંબાણી, જુઓ તસવીરો

અંબાણી બ્રધર્સ ઘણા સમય પછી જોવા મળ્યા સાથે

આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પણ ઘણા સમય પછી સાથે જોવા મળ્યા હતા.

રાધિકા મર્ચન્ટે કર્યુ પરફોર્મ

રાધિકા મર્ચન્ટે આ પ્રસંગે પરફોર્મ કર્યું. જે જોઈને બધા જ દંગ રહી ગયા. રાધિકા ટૂંક સમયમાં જ અંબાણી પરિવારની વહુ બનવા જઈ રહી છે. રાધિકા અનંત અંબાણીની મંગેતર છે.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 

Bus Accident: રાજસ્થાનમાં ભયંકર બસ અકસ્માત, 12 લોકોના મોત

સદી ફટકારી Smriti Mandhana એ ઈતિહાસ રચ્યો, તોડી નાખ્યો આ મોટો રેકોર્ડ 

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, એન્જીયોપ્લાસ્ટી કરાઈ, તબિયત સુધારા પર 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolis: હું તો બોલીશ: આજ લક્ષ્મીનું કરીએ પૂજનHun To Bolish: હું તો બોલીશ: દિવાળી પર દેવાળું?Banaskantha News: કાંકરેજના શિહોરી સરકારી હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ,  દર્દીને બહાર બાંકડા પર જ સુવાડી દીધોInstagram scam: ઇન્સ્ટા પર આવો મેસેજ આવે તો ચેતી જજો! તમારું બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 
IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 
Bus Accident: રાજસ્થાનમાં ભયંકર બસ અકસ્માત, 12 લોકોના મોત
Bus Accident: રાજસ્થાનમાં ભયંકર બસ અકસ્માત, 12 લોકોના મોત
સદી ફટકારી Smriti Mandhana એ ઈતિહાસ રચ્યો, તોડી નાખ્યો આ મોટો રેકોર્ડ 
સદી ફટકારી Smriti Mandhana એ ઈતિહાસ રચ્યો, તોડી નાખ્યો આ મોટો રેકોર્ડ 
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, એન્જીયોપ્લાસ્ટી કરાઈ, તબિયત સુધારા પર 
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, એન્જીયોપ્લાસ્ટી કરાઈ, તબિયત સુધારા પર 
BSNLએ તહેલકો મચાવ્યો,  400 રુપિયાથી ઓછી કિંમતે 150 દિવસનો પ્લાન 

Petrol-Diesel: ધનતેરસ પર ઓઈલ કંપનીઓના ડીલરોને મોટી ભેટ, ડીઝલ અને પેટ્રોલના ભાવ ઘટશે!

Maharashtra Election 2024: છેલ્લા દિવસે નવાબ મલિકે માનખુર્દ શિવાજી નગરથી ભર્યું ઉમેદવારી ફોર્મ 

SIP Strategy:  નવા વર્ષથી રોકાણની શરૂઆત કરો છો તો આ બાબતોનું ધ્યાન રાખો, પૈસા ડબલ થશે 

Embed widget