શોધખોળ કરો

Paytm Share Buyback: રોકાણકારોના એક લાખ કરોડ રૂપિયાથી વધુ ડૂબ્યા બાદ હવે Paytm લેશે આ મોટો નિર્ણય

Paytm એ રેગ્યુલેટરી ફાઈલિંગમાં સ્ટોક એક્સચેન્જોને જાણ કરી છે કે 13 ડિસેમ્બરે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળશે જેમાં બાયબેક અંગે નિર્ણય લેવામાં આવશે.

Paytm Share Buyback: Paytmના શેરમાં ઘટાડાને રોકવા માટે હવે કંપની મોટો નિર્ણય લેવા જઈ રહી છે. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગના માત્ર એક વર્ષમાં જ કંપનીએ શેર બાયબેક કરવાનો નિર્ણય લીધો છે. Paytm ની પેરન્ટ કંપની One 97 Communication એ 13 ડિસેમ્બર, 2022 ના રોજ કંપનીની મીટિંગ બોલાવી છે, જેમાં બાયબેક અંગે નિર્ણય લેવામાં આવશે. આ સમાચાર બાદ શુક્રવારે શેરબજાર ખુલ્યા બાદ Paytmના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે.

શેરધારકો માટે ફાયદાકારક રહેશે

Paytm એ રેગ્યુલેટરી ફાઈલિંગમાં સ્ટોક એક્સચેન્જોને જાણ કરી છે કે 13 ડિસેમ્બરે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળશે જેમાં બાયબેક (Paytm Share Buyback) અંગે નિર્ણય લેવામાં આવશે. કંપનીના મેનેજમેન્ટને લાગે છે કે કંપનીની વર્તમાન રોકડ અને નાણાકીય સ્થિતિને જોતા બાયબેક શેરધારકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો આ પ્રસ્તાવને બોર્ડ દ્વારા મંજૂરી મળી જશે તો તે કંપનીનું પ્રથમ બાયબેક હશે. જ્યારે પણ કોઈ કંપનીને લાગે છે કે શેર તેના મૂલ્યથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે, ત્યારે કંપનીઓ શેર પાછા ખરીદે છે, જે શેરમાં ઘટાડાને રોકવામાં મદદ કરે છે અને શેરમાં વધારો પણ જુએ છે. હાલમાં ઈન્ફોસિસનું બાયબેક ચાલી રહ્યું છે.

IPOની કિંમતથી Paytmનો શેર 75% નીચે

Paytmના શેરનું લિસ્ટિંગ નવેમ્બર 2021માં થયું હતું. કંપનીએ 2150 રૂપિયા પ્રતિ શેરના ભાવે IPO જારી કર્યો હતો. પરંતુ સ્ટોકનું લિસ્ટિંગ થયું ત્યારથી ઘટાડાની પ્રક્રિયા ચાલી રહી છે. 2150 રૂપિયાનો શેર લોક-ઇન પિરિયડ પૂરો થયા બાદ ઘટીને 440 રૂપિયા થયો હતો. એટલે કે IPO કિંમતથી 80 ટકા નીચે. હાલમાં બાયબેકના સમાચાર બાદ શેર 4.62 ટકાના વધારા સાથે રૂ.531 પર ટ્રેડ કરી રહ્યો છે. હજુ પણ તેની ઇશ્યૂ કિંમત 75 ટકા ઓછી છે. 1.39 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવતી કંપનીની માર્કેટ કેપ હવે ઘટીને 34,473 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે રોકાણકારોને 1.05 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હવે આશ્ચર્યની વાત એ છે કે 2150 રૂપિયાના ભાવે શેર વેચનાર Paytm રોકાણકારો પાસેથી સસ્તા ભાવે શેર પાછા ખરીદવા જઈ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget