પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ પર RBI ગવર્નર શક્તિકાંત દાસે આપ્યું મોટું નિવેદન, કહી આ વાત
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મીડિયા સાથે વાત કરતાં કહ્યું પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારવાના ઇન્ફ્લેશનને ટ્રાંસમિશન થવામાં સમય લાગે છે. જો કે ખૂબ ઓછી અસર પડશે.

ઉલ્લેખનીય છે કે બજેટમાં પેટ્રોલ-ડીઝલ બંને પર 1-1 રૂપિયા સ્પેશિયલ વધુ એક્સાઇઝ ડ્યૂટી અને વધુ સેસ લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનાથી પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લિટરે 2.50 રૂપિયા સુધીનો વધારો થયો હતો.RBI Governor Shaktikanta Das to ANI on impact of prices of petrol and diesel on inflation: There is a meeting of Monetary Policy Committee in 1st week of August. Our internal team will assess it. It's not as if it will get reflected in inflation the next day. There is a time lag. pic.twitter.com/5MkF7n1vqt
— ANI (@ANI) July 8, 2019
હવે આ એક્ટ્રેસે પણ બિકિની અને સ્વિમસૂટમાં પડાવી હોટ તસવીરો, જુઓ વિરાટ કોહલીએ કોને વન ડેનો સર્વશ્રેષ્ઠ ખેલાડી ગણાવ્યો, જાણો વિગત કેન્દ્ર સરકારે ત્રણ વર્ષમાં સિંહોના સંવર્ધન માટે કેટલા રૂપિયા ફાળવ્યા, જાણો વિગતRBI Guv on centre to raise part of market borrowing in external market:Govt has made a budget announcement&we'll interact with them. As debt manager of govt of India I'm sure govt will have internal discussion with RBI&whatever we need to discuss with govt will be done internally pic.twitter.com/hv8S5DwgL7
— ANI (@ANI) July 8, 2019

