શોધખોળ કરો

Stock Market Closing: સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા, PSU બેન્કના શેરમાં થયો ફાયદો

ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર લીલા રંગના નિશાનમાં ખુલ્યા બાદ ક્લોઝિંગ બેલ સુધીમાં લાલ નિશાન પર બંધ થયું હતું.

Stock Market Closing On 25th August 2022: ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર લીલા રંગના નિશાનમાં ખુલ્યા બાદ ક્લોઝિંગ બેલ સુધીમાં લાલ નિશાન પર બંધ થયું હતું. આ દરમિયાન PSU બેન્કિંગના શેરમાં ફાયદો થયો હતો. સવારે જોવા મળેલી સમાન્ય તેજી બાદ શેર માર્કેટ સતત નેગેટીવ ટ્રેન્ડમાં રહ્યું હતું. સપ્તાહના ચોથા કારોબારી દિવસમાં બજાર સાધારણ વધારા સાથે ખુલ્યું હતું જો કે, સેશન સમાપ્તી દરમિયાન ઘટાડો જોવા મળ્યો હતો. 

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સમાં 310 પોઇન્ટનો ઘટાટો થયો અને 58,774.72 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 82.50 અંકના ઘટાડા સાથે 17522.45 પર બંધ થયો હતો. આમ સેન્સેક્સમાં 0.53 ટકા અને નિફ્ટીમાં 0.47 ટકાનો ઘટાડો થયો હતો.

આજે આ શેર મજબુત થયાઃ
આજના કારોબારમાં BHEL 7.89 ટકા,  IDBI 7.10 ટકા , Heritg Food 6.65 ટકા, CUB 6.49 અને Time Techno 9.27 ટકાના વધારા સાથે બંધ થયા હતા. 

આજે આ શેરમાં ઘટાડો થયોઃ
આજના ટ્રેડિંગ સેશનમાં NAVA 10.68 ટકા Aparinds 6.70 ટકા, FORBESCO 5 ટકા, BCG 4.90 ટકા અને WSTCSTPAPR 4.65 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

શેર બજાર જે રીતે સવારે પોતાનો તમામ પોઝિટીવ ટ્રેન્ડ અંત સુધીમાં નેગેટીવ થઈ ગયો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી, જે સવારના વેપારમાં દરેક 0.7 ટકા જેટલો વધ્યો હતો, તેણે તેના તમામ લાભ ધોઈ નાખ્યો હતો. બંધ થતા સમયે, બેન્ચમાર્ક સેન્સેક્સ 0.53 ટકા અથવા 310 પોઈન્ટ ઘટીને 58774 પર જ્યારે નિફ્ટી 0.47 ટકા અથવા 82 પોઈન્ટ ઘટીને 17522 પર બંધ થયા હતા. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, બજારોએ ફેડરલ રિઝર્વ તરફથી આક્રમક રીતે દરોમાં વધારો કર્યો છે અને આગળ વધ્યા છે. તેમ છતાં, તે માસિક સમાપ્તિ પહેલાં અસ્થિર રહી શકે છે. 

શેરબજારમાં આજે સવારની સ્થિતિઃ

શેરબજારમાં આજે સારી શરૂઆત થઈ હતી અને બજાર લીલા રંગમાં તેજી સાથે ખુલવામાં સફળ રહ્યું હતું. શેરબજારની મુવમેન્ટ તેજી રહી છે અને બજારમાં સારી ખરીદી જોવા મળી હતી. આજે બજારની શરૂઆતની વાત કરીએ તો સેન્સેક્સ 230 પોઈન્ટના ઉછાળા સાથે ખુલવામાં સફળ રહ્યો હતું. જો કે ત્યાર બાદ સતત બંને સુચકઆંક લાલ નિશાન પર રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી

મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત

લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO

રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
Advertisement

વિડિઓઝ

Ishudan Gadhavi: 'આ માનવસર્જિત દુર્ઘટના છે.. ટેક્સ ભરે જનતા અને મરે પણ જનતા..' સરકાર પર પ્રહાર
Vadodara Bridge News :ગંભીરા બ્રિજ તૂટી પડતા 4 વાહનો ખાબક્યા નદીમાં, જુઓ વીડિયોમાં
Surat Murder Case: જ્વેલર્સ મર્ડર કેસમાં નીકળી અંતિમ યાત્રા, સમગ્ર સચિન વિસ્તાર ચઢ્યો હિબકે
Rushikesh Patel On Bridge Incident: દુર્ઘટનાને લઈને આરોગ્ય મંત્રીનું સૌથી મોટું નિવેદન
Amit Chavda On Bridge Collapse: ‘સરકારી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા..’
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
એક જ ફંડ દ્વારા વિશ્વની મોટી કંપનીઓમાં કરો રોકાણ,  Nippon India Mutual Fund એ લોન્ચ કર્યો NFO

હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ

Bridge Collapses: મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાયી થતાં 9 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા, હચમચાવી દે તેવી તસવીરો

ગંભીરા બ્રિજની હૃદયસ્પર્શી યાદો, સંબંધો અને હજારો વિદ્યાર્થીઓના સપનાનો બન્યો હતો સેતુ

Embed widget