શોધખોળ કરો

મોદી સરકાર નોકરીયાતોને મોટો ફટકો મારવાની તૈયારીમાં, જાણો કાલે શું લેવાશે નિર્ણય

ઈપીએફઓ પોતાની વાર્ષિક જમા રકમના 85 ટકા રકમ ડેટ માર્કેટમાં અને 15 ટકા રકમ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ દ્વારા ઈક્વિટીસમાં લગાવે છે.

નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની બુધવારે મળનારી બેઠકમાં કર્મચારી ભવિધ્ય નિધિ એટલે કે પીએફ પર વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજ આપવાના નિર્ણયની પુષ્ટિની વિલંબનો મામલો ઉઠાવવામાં આવી શકે છે. ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ પાંચ માર્ચની બેઠકમાં ઈપીએફ પર 2019-20 માટે વ્યાજ દર 8.5 ટકા રાખવાની ભલામણ કરી હતી જે પહેલા કરતાં 0.15 ટકા ઓછું છે. ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીના અધ્યક્ષ સંતોષ ગંગવાર છે. ઈપીએફઓ દ્વારા આ પ્રસ્તાવિત દર સાત વર્ષમાં સૌથી ઓછો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીના આ નિર્ણયને વિત્ત મંત્રાલયની સહમતિ માટે મોકલી દેવામાં આવ્યો છે. પણ હજુ સુધી વિત્ત મંત્રાલય તરફથી મંજૂરી પ્રાપ્ત થઈ નથી. વિત્ત મંત્રાલયની સહમતિથી જ ઈપીએફ પર વાર્ષિક વ્યાજદરમાં સંશોધનનો નિર્ણય લાગુ થઈ શકે છે. આ પહેલાં વર્ષ 2018-19 માટે ઈપીએફ ખાતાધારકોને પોતાના જમા ધન પર 8.65 વર્ષના દરથી વ્યાજ મળતું હતું. મોદી સરકાર નોકરીયાતોને મોટો ફટકો મારવાની તૈયારીમાં, જાણો કાલે શું લેવાશે નિર્ણય ઈપીએફઓ સાથે જોડાયેલ મહત્વપુર્ણ સભ્યએ કહ્યું કે અમે વ્યાજદરની મંજૂરીમાં વિલંબનો મુદ્દો આ બેઠકમાં ઉઠાવીશું. આ મુદ્દો બેઠકની કાર્યસૂચિમાં નથી પણ અમે આ મુદ્દો ઉઠાવી શકીએ છીએ. ઈપીએફઓ પોતાની વાર્ષિક જમા રકમના 85 ટકા રકમ ડેટ માર્કેટમાં અને 15 ટકા રકમ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ દ્વારા ઈક્વિટીસમાં લગાવે છે. વિતેલા વર્ષે માર્ચના અંતમાં ઈક્વિટીઝમાં ઈપીએફઓનું કુલ રોકાણ 74,324 કરોડ રૂપિયા હતું અને તેને 14.74 ટકા વળતર મળ્યું હતું. જોકે, સરકારે એ પણ ધ્યાન રાખવું પડશે કે પીએફ પર વ્યાજ દર ઘટવાથી વર્કર્સના સેન્ટિમેન્ટ પર ખરાબ અસર જોવા મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ

મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે

Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય

Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે

ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...

Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....

Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ

Embed widget