શોધખોળ કરો
Advertisement
ભાજપમાં જોડાયેલા કયા બે ધારાસભ્ય સામે કૉંગ્રેસ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે ? જાણો વિગત
ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પાર્ટી વિરુદ્ધ જઈને ભાજપને મત આપ્યો હતો.
ગાંધીનગર: કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા બાગી નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ગેરલાયક ઠેરવવાની માંગ સાથે કોંગ્રેસના દંડક હાઇકોર્ટમાં રીટ દાખલ કરી શકે છે. આ બન્ને બાગી નેતાઓને 6 વર્ષ માટે ગેરલાયક ઠેરવવાની માંગ સાથે કોંગ્રેસ હવે હાઇકોર્ટના દ્વાર ખખડાવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પાર્ટી વિરુદ્ધ જઈને ભાજપને મત આપ્યો હતો. આ ઉપરાંત થોડા દિવસો પહેલા આ બન્ને નેતાઓ ગાંધીનગર સ્થિત કમલમ્ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
મોદી સરકારની મોટી જીત, રાજ્યસભામાં પાસ થયું ત્રિપલ તલાક બિલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion