શોધખોળ કરો

ગુજરાતમાં પંદર દિવસ પછી રોજના 20 હજાર ને દેશમાં 4 લાખ કેસ આવશે, કોણે આપી આ ગંભીર ચેતવણી ?

ગુરુવારે કેન્દ્ર સરકારની કમિટી અને વરિષ્ઠ તબીબો સાથે ચર્ચા કરી હતી.

અમદાવાદઃ અમદાવાદ શહેર સહિત ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં દિવસે ને દિવસે કોરોના વકરતો જાય છે અને હાલત ખરાબ થતી જાય છે. અમદાવાદ સહિતનાં શહેરોમાં હોસ્પિટલોમાં બેડ પણ ઉપલબ્ધ નથી અને  ગુજરાતમાં ગુરુવારે કોરોનાના નવા કેસની સંખ્યા 8,152 પર પહોંચી છે.  ભારતમાં કોરોનાના કેસોનો આંકડો બે લાખને પાર પહોંચ્યો છે ત્યારે ગુજરાતમાં મે મહિનામાં કોરોનાનો ભયંકર વિસ્ફોટ થવાની શક્યતા વ્યક્ત કરાઈ ઠે.

ગુજરાત સરકારની કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય અને વરિષ્ઠ તબીબ ડો. વી. એન. શાહે ચેતવણી આપી છે કે, ગુજરાતમાં રે કોરોનાના નવા કેસની સંખ્યા આંકડો મેના પ્રથમ સપ્તાહ દરમિયાન રોજના 20 હજાર આસપાસ થઈ જશે. ડો. શાહે દિવ્ય મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુરુવારે કેન્દ્ર સરકારની કમિટી અને વરિષ્ઠ તબીબો સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન તબીબોએ ચેતવણી આપીછે કે ભારતમાં ત્રણ સપ્તાહમાં કેસ બમણાથી અઢી ગણા થઈ જશે. ભારતમાં કોરોનાના કેસોનો આંકડો રોજના 4થી 4.5 લાખ પર થઈ જશે જ્યારે ગુજરાતમાં હાલના કેસની સરખામણીએ રોજના 16થી 20 હજાર કેસને આંબી શકે છે.

નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર  પહોંચી ગયો છે.  

રાજ્યમાં ગઈકાલે 3023 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86  ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત  કોર્પોરેશનમાં 25,  રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન-6, બનાસકાંઠા-2,ગાંધીનગર કોર્પોરેશન 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમદાવાદ 1, આણંદ 1, ભરૂચ 1, ગાંધીનગર 1, જૂનાગઢ 1, સુરત 1 અને વડોદરામાં 1 મોત સાથે કુલ  81 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 5076 પર પહોંચી ગયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 2631,  સુરત કોર્પોરેશનમાં 1551, રાજકોટ  કોર્પોરેશનમાં 698,  વડોદરા કોર્પોરેશનમાં 348, સુરત 313, મહેસાણા 249,  જામનગર કોર્પોરેશન 188,  ભરુચ-161, વડોદરા 138, જામનગર 121, નવસારી 104, બનાસકાંઠા 103, ભાવનગર કોર્પોરેશન-102,  પંચમહાલ-87, પાટણ 82, કચ્છ 81, દાહોદ 79, અમરેલી 74, સુરેન્દ્રનગર-72, ભાવનગર 68, ગાંધીનગર 68, રાજકોટ 64,   ગાંધીનગર કોર્પોરેશન-61,તાપી 61, મહીસાગર 57, જૂનાગઢ કોર્પોરેશન-54,  જુનાગઢ-53, સાબરકાંઠા  52, ખેડા-49, આણંદ 48, મોરબી 48, વલસાડ 48,  દેવભૂમિ દ્વારકા-46, નર્મદા 42, અમદાવાદ 41, અરવલ્લી 30, ગીર સોમનાથ 24, બોટાદ 17, છોટા ઉદેપુર 16, ડાંગમાં 12 અને પોરબંદરમાં 11 કેસ નોંધાયા હતા.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RR vs MI Live Score: રાજસ્થાનને પહેલો ઝટકો, ગયા મેચનો સેન્ચુરીયન વૈભવ સૂર્યવંશી ખાતું ખોલાવ્યા વિના આઉટ
RR vs MI Live Score: રાજસ્થાનને પહેલો ઝટકો, ગયા મેચનો સેન્ચુરીયન વૈભવ સૂર્યવંશી ખાતું ખોલાવ્યા વિના આઉટ
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને દેશનિકાલનો આદેશ, પણ સીમા હૈદર પર આ નિયમ કેમ લાગુ પડતો નથી? જાણો કારણ
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને દેશનિકાલનો આદેશ, પણ સીમા હૈદર પર આ નિયમ કેમ લાગુ પડતો નથી? જાણો કારણ
Rain Alert:  કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Rain Alert:  કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
'જો તમારી દાદી ઇન્દિરા ગાંધી જીવતા હોત તો પહેલગામ હુમલો ન થયો હોત': શહીદ શુભમ દ્વિવેદીના પિતાએ રાહુલ ગાંધીને કહી આ વાત
'જો તમારી દાદી ઇન્દિરા ગાંધી જીવતા હોત તો પહેલગામ હુમલો ન થયો હોત': શહીદ શુભમ દ્વિવેદીના પિતાએ રાહુલ ગાંધીને કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha: ભાભરમાં ગુંડારાજ જેવી સ્થિતિ, ઠાકોર સમાજની રેલી બાદ ભાભરમાં મોટી બબાGondal Controversy: ગોંડલમાં બે નંબરમાં શું ચાલે છે તેના પુરાવા સાથે લાવીશુ: ગણેશ જાડેજા સામે અલ્પેશ કથીરિયાનો હુંકારMS Bitta Exclusive Interview: ઓલ ઈંડિયા એન્ટી ટેરરીસ્ટ ફ્રંટના ચેયરમેનના અધ્યક્ષ બિટ્ટાનું મોટું નિવેદનAntisocial elements Terror in Bhabhar: ભાભરમાં અસામાજિક તત્વોના આતંકથી જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs MI Live Score: રાજસ્થાનને પહેલો ઝટકો, ગયા મેચનો સેન્ચુરીયન વૈભવ સૂર્યવંશી ખાતું ખોલાવ્યા વિના આઉટ
RR vs MI Live Score: રાજસ્થાનને પહેલો ઝટકો, ગયા મેચનો સેન્ચુરીયન વૈભવ સૂર્યવંશી ખાતું ખોલાવ્યા વિના આઉટ
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને દેશનિકાલનો આદેશ, પણ સીમા હૈદર પર આ નિયમ કેમ લાગુ પડતો નથી? જાણો કારણ
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને દેશનિકાલનો આદેશ, પણ સીમા હૈદર પર આ નિયમ કેમ લાગુ પડતો નથી? જાણો કારણ
Rain Alert:  કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Rain Alert:  કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
'જો તમારી દાદી ઇન્દિરા ગાંધી જીવતા હોત તો પહેલગામ હુમલો ન થયો હોત': શહીદ શુભમ દ્વિવેદીના પિતાએ રાહુલ ગાંધીને કહી આ વાત
'જો તમારી દાદી ઇન્દિરા ગાંધી જીવતા હોત તો પહેલગામ હુમલો ન થયો હોત': શહીદ શુભમ દ્વિવેદીના પિતાએ રાહુલ ગાંધીને કહી આ વાત
પહલગામ હુમલા પર ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન: 'મુસલમાનોને ખતમ કરી દેવા જોઈએ, આ પહેલાથી જ.... '
પહલગામ હુમલા પર ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન: 'મુસલમાનોને ખતમ કરી દેવા જોઈએ, આ પહેલાથી જ.... '
પહેલગામ હુમલાના શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલનાની પત્ની હિમાંશીનું મોટું નિવેદન: 'મુસ્લિમો વિરુદ્ધ.....'
પહેલગામ હુમલાના શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલનાની પત્ની હિમાંશીનું મોટું નિવેદન: 'મુસ્લિમો વિરુદ્ધ.....'
2060 સુધીમાં સમગ્ર વિશ્વ પર ઇસ્લામનું રાજ હશે! મુસ્લિની વસ્તીમાં જંગી વધારો થશે, જાણો હિન્દુઓ સહિત અન્યનું શું થશે?
2060 સુધીમાં સમગ્ર વિશ્વ પર ઇસ્લામનું રાજ હશે! મુસ્લિની વસ્તીમાં જંગી વધારો થશે, જાણો હિન્દુઓ સહિત અન્યનું શું થશે?
Pahalgam Attack: 'શું તમે સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છો?', સુપ્રીમ કોર્ટે અરજદારોને લગાવી ફટકાર
Pahalgam Attack: 'શું તમે સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છો?', સુપ્રીમ કોર્ટે અરજદારોને લગાવી ફટકાર
Embed widget