શોધખોળ કરો
Gujarat Election 2021 Results : સૌરાષ્ટ્રના પાટીદારોના ગઢમાં આ તાલુકા પંચાયતમાં AAP-અપક્ષ કિંગ મેકર, જાણો કેટલી બેઠકો મળી?
કાલાવાડ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપના ફાળે 8 ગઈ છે. જ્યારે કોંગ્રસના ફાળે 7 અને ૨ આમ આદમી પાર્ટી તથા એક અપક્ષના ફાળે ગઈ છે.

જામનગરઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રની એક તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી કિંગ મેકર બનશે. જામનગરની કાલાવડ તાલુકા પંચાયતમાં આપ અને અપક્ષ કિંગ મેકર બનશે.
કાલાવાડ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપના ફાળે 8 ગઈ છે. જ્યારે કોંગ્રસના ફાળે 7 અને ૨ આમ આદમી પાર્ટી તથા એક અપક્ષના ફાળે ગઈ છે. કોંગ્રેસના કાલાવડના ધારાસભ્ય પ્રવિણ મૂછડિયાએ ચૂંટણી નહીં લડવા દબાણ કરેલ આપની બેરાજા સીટની ઉમેદવાર દયા મકવાણા વિજેતા બની છે. સોશિયલ મિડીયામાં પ્રવીણ મૂછડિયા અને દયા મકવાણા વચ્ચેના વાતચીત વાયરલમાં જો આપને 1 સીટ મળશે તો રાજીનામું આપી દઈશ તેમ અગાઉ કહ્યું હતું.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement