શોધખોળ કરો

Health Workers Andolan : આંદોલનકારી કર્મચારીઓ સામે સરકાર એક્શનમાં, પોલીસે શું આપી ચિમકી?

આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ સામે સરકાર એક્શન લેશે.

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આરોગ્ય કર્મચારી કે અન્ય કર્મચારીઓને આંદોલન કારીઓને રેલી કે ધરણા માટે મંજુરી આપવામાં આવી નથી. આંદોલન કારી કર્મચારીઓને ધરણા કે રેલીમાં માટે એકત્ર થવુ નહી. કોઈ કર્મચારી ધરણા કે રેલી કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ ડીયએસપી-ગાંઘીનગર એમ.કે રાણાએ જણાવ્યું હતું. 

આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ સામે સરકાર એક્શન લેશે. સરકારની જાહેરાત બાદ પણ આંદોલન ચાલુ રહેતા સરકાર પગલાંઓ લેશે. આંદોલન કરતા કર્મચારીઓને સર્વિસ બ્રેક અને પગાર કાપવાની કાર્યવાહી કરાશે. ૮ ઓગસ્ટથી પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. ગઈ કાલે સરકારે આંદોલન સમેટી લેવા રજુઆત કરાય હતી.

Health Workers Andolan : આંદોલનકારી કર્મચારીઓ સામે સરકાર એક્શનમાં, પોલીસે શું આપી ચિમકી?

Gujarat: પાંજરાપોળોનો સરકાર સામે મોરચો, રસ્તા પર છોડી દીધી ગાયો

Cattle Issue : સરકારની 500 કરોડની સહાય મામલે અનેક આવેદનો, ધરણા કર્યા છતાં સહાય ના ચૂકવતા આંદોલન ઉગ્ર  બન્યું છે. ઉત્તર ગુજરાતમાં પાંજરાપોળ સંચાલકોએ ગાયો રસ્તા પર છોડી દીધી છે. થરાદ મામલતદાર કચેરી પહોંચ્યા પશુઓ. થરાદના 92 જેટલી ગૌશાળાઓ અને પાંજરાપોળની ચાવીઓ પ્રાંત કચેરીએ સુપ્રત કરાશે. થરાદ મામલતદાર કચેરીએ પહોંચ્યા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો પશુઓ લઈ. પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ગાયો પહોંચી મામલતદાર કચેરીએ.

લાખણીમાં પણ ગૌશાળા અને પાંજરાપોળના પશુઓ છોડી મુકાયા. લાખણી તાલુકાના ગેળા,સેકરા અને લાખણી ના પશુઓને રોડ ઉપર છોડી મુકાયા. પશુ અને રોડ ઉપર છોડી મુકાતા ટ્રાફિક જામના દ્રશ્યો.  ગૌશાળા પાંજરાપોળ ના સંતો અને સંચાલકોને ડીસા તરફ જતા રોકવામાં આવ્યા. અમુક ગૌશાળા સંચાલકની અટકાયત કરાય. ડીસાની ગૌ શાળા પાંજરાપોળમાંથી ગાયોને છોડી મુકવામાં આવ્યા. 

500 કરોડ ની ગૌશાળા પાંજરાપોળ નિભાવ માટેની જાહેરાત બાદ અમલવારી ન થઈ. સરકારી જાહેરાત બાદ અમલવારી ન થતા ગૌશાળા પાંજરાપોળ નો નિભાવ બન્યો કઠિન. સરકાર મા અનેક વખત રજુઆત બાદ પણ ન આવ્યું નિરાકરણ. આખરે ના છુટકે ગૌશાળા પાંજરાપોળ માંથી ગાયો ને છોડી મુકવાની ફરજ પડી. ડીસાના કાંટથી ગૌશાળા ની ગાયોને છોડી મૂકવામાં આવી. દિવસ દરમિયાન તમામે તાલુકાના પશુઓને છોડી મૂકવામાં આવશે.

ગૌશાળા અને પાંજરાપોળની પશુઓ છોડવાની ચીમકી ના પગલે પોલીસ એલર્ટ મોડમાં. ડીસાના કાંટ પાંજરાપોળ રોડ પર પોલીસ દવરા લગાવ્યા બેરીકેટ. 500 કરોડની સહાય મામલે શે પાંજરાપોળ અને ગૌશાળા ના પશુઓ સરકારી કચેરીઓમાં છોડવામાં આવશે. આજથી થરાદની 92 ગૌશાળાઓની ગાયો મામલતદારને સુપ્રત કરાશે. 
ઉપવાસ ઉપર ઉતરેલા થરાદના MLAને ઇન્ફેક્શન થતાં સારવાર શરૂ કરાઈ. પાલનપુર નેત્રમ નો ગુજરાતમાં બીજો નંબર એપ્રિલથી જૂન સુધીમાં 16287 ઇ મેમા જનરેટ થયા 8400 એ મેમાં ભર્યા. પાલનપુરના મલાણા ગામમાં એકજ રાતમાં ત્રણ મકાનના તાળા તૂટ્યા. ચૂંટણી પહેલા પાલનપુરના ગણેશપુરા જનતાનગર નો રોડ મંજૂર કરવાની માંગ..

વડગામના થલવાડા ના યુવકે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું. મલાણા નજીક બાઈક ઉપર ત્રણ સવારી યુવાકોને ટ્રકની ટક્કર વાગતા એકનું મોત. બનાસકાંઠામાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકમાં રોષ. 500 કરોડની સહાય ન મળતા આજે ગૌશાળાની ગાયો છોડી મુકાશે. ગૌશાળા અને પાંજરાપોળની ગાયો સરકારી કચેરીમાં છોડી મુકવા સંચાલકો મક્કમ. સરકારી સહાય માટે અનેક રજુઆત ધરણા પોસ્ટર લગાવ્યા બાદ પણ કોઈ નિર્ણય ન આવતા રોષ. જિલ્લાની તમામ ગૌશાળા અને પાંજરા પોળ ની ગાયો છોડાશે સરકારી કચેરીએ છોડી મુકાશે.

સહાય નહિ ચૂકવાય તો રાધનપુરના ગૌભક્ત તેમજ ગૌશાળા સંચાલકો એ પશુઓ ને સરકારી કચેરીમાં  ગાયો છોડવાની આપી હતી ચીમકી. આજે વહેલી સવારે રાધનપુર પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં ગાયો નો કર્યો ખડકલો. રાધનપુર ગૌભક્તો એ સુરભીગૌશાળા તેમજ પાંજરાપોળ ની ગાયો સરકારી કચેરીમાં બાંધી. પ્રાંતકચેરી તેમજ મામલતદાર કચેરીમાં ગાયો ને એક દિવસ પૂરતો ઘાસચારો નાખી બાંધવામાં આવી. સત્વરે સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે નહીતો હજુ પણ જાહેર માર્ગો પર ગાયો છોડવાની આપી ચીમકી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Embed widget