શોધખોળ કરો
ગુજરાત કૉંગ્રેસના આ નેતાને પાર્ટીમાં મળી મોટી જવાબદારી, જાણો વિગતે
તેમણે વર્ષ 1998માં કે.એસ. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનથી સ્નાતકની ડિગ્રી મેળવી છે.

નવી દિલ્હી: ગુજરાત કૉંગ્રેસના નેતા રોહન ગુપ્તાને ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટીના સોશિયલ મીડયા વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રોહન ગુપ્તા કૉંગ્રેસ પાર્ટીના સદસ્ય છે. રોહન ગુપ્તા 2016થી કૉંગ્રેસમાં મીડિયા પેનલિસ્ટની જવાબદારી સંભાળી રહ્યા છે.
તેમણે વર્ષ 1998માં કે.એસ. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેમણે પૂનાની સિમ્બાયોસિસ ઈન્ટરનેશનલ યૂનિવ4સિટીમાંથી વર્ષ 2000માં બિઝનેસ એડમિનિસ્ટ્રેસનની ડિગ્રી મેળવી છે.
રોહન ગુપ્તા ગુજરાત કૉંગ્રેસ આઈટી સેલના અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળી રહ્યા હતા. રોહન ગુપ્તા અમદાવાદના રહેવાસી છે.Rohan Gupta has been appointed as Chairman of Social Media Department of All India Congress Committee (AICC). pic.twitter.com/UOkNdctPzJ
— ANI (@ANI) September 28, 2019

વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement