શોધખોળ કરો

Amazon festival sale: આટલી સસ્તા બ્યુટી પ્રોડક્ટ ! ઓનલાઈન માત્ર 200 રૂપિયામાં ખરીદો Hair Straightener

Amazon Beauty Sale: હવે ઘરે બેઠા પાર્લર જેવી હેરસ્ટાઇલ બનાવો અને તે પણ માત્ર 200 રૂપિયામાં. અમેઝોન પર ઓનલાઈન સેલમાં Hair Straightener તથા બીજી પ્રોડક્ટ પર બંપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Amazon Beauty Sale: અમેઝોન પર ચાલી રહેલા બ્યૂટી અને પર્સનલ ગ્રુમિંગના સામાન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અહીંયા તમને સારી ક્વોલિટીના Hair Straightener  200 રૂપિયાથી પણ ઓછી કિંમતે મળી રહી છે. ઉપરાંત કેટલીક કામની પ્રોડક્ટ પર 60 ટકાની છૂટ મળી રહી છે.

Amazon Great Indian Festival Sale LIVE Now!
https://amzn.to/3Fe1W0u

1-Oblivion Ceramic Plate Hair Styler Straightener: Straight વાળ માટે પાર્લરમાં પૈસા ખર્ચવાની જરૂર નથી અને માત્ર 199 રૂપિયામાં ઘરે જ વાળ સ્ટ્રેઇટ કરી શકો છો. અમેઝોન પર Oblivion Ceramic Plate Hair Styler Straightener: Straight 60 ટકાની છૂટ પર મળી રહ્યું છે. તેમાં સિરામિક પ્લેટ લાગી છે, જે વાળને સ્ટ્રેટ કરે છે. તેમાં ફાસ્ટ ચાર્જિંગ અને લાંબી કોર્ડ હોવાના કારણે કોઈપણ દિશામાં ફેરવી શકાય છે.

2-DeoDap Beauty, Health & Personal Care Combo શૂઝ પહેરવાથી પગમાં દર્દ થતું હોય તો DeoDap Beauty, Health & Personal Care Combo ઘણી કામની ચીજ છે. આ પેડનો ઉપયોગ ઘૂંટણના દર્દને ઓછું કરવા કે પગના સોજાને ઘટાડવા માટે થાય છે. ટ્રાવેલિંગ દરમિયાન પણ તેને સાથે લઈ જઈ શકાય છે. 565 રૂપિયાની આ પ્રોડક્ટ 18 ટકા ડિસ્કાઉન્ટ બાદ 465 રૂપિયામાં મળે છે.

3-Fusine™️ Nasal Safety Scissor: પર્સનલ ગ્રૂમિંગ કિટમાં એક સારી કેચી હોવી પણ જરૂરી છે. અમેઝોન પર Fusine™️ Nasal Safety Scissor પર 70 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેની કિંમત 399 રૂપિયા છે અને સેલમાં 119 રૂપિયામાં મળે છે. આ કેચી હાઇ ક્વોલિટી સ્ટેનલેસ સ્ટિલથી બની છે.

4-BRM Herbals Epsom Salt - 1KG Magnesium Sulphate - Epsom Salt For Pain Relief બાથટબમાં નાંખવા માટે કે પગને સાફ કરવા માટે અમેઝોનથી Epsom Salt ખરીદી શકાય છે. 395 રૂપિયાનું સોલ્ટ 43 ટકા ડિસ્કાઉન્ટ બાદ 225 રૂપિયામાં મળી રહ્યું છે. આ પ્રોડક્ટ બોડી પેઇનમાં આરામ આપે છે. Epsom Saltનો ઉપયોગ ડીઆઈવાય કોસ્મેટિક્સમાં પણ થાય છે. facial mask, body scrubs, lotions, creams, moisturizers, serums, hair and skin care products બનાવવામાં કામ આવે છે.

5-BRM Chemicals Lactic Acid - 500 Grams For Serum Making Lactic Acid એન્ટી એજિંગ સીરમ, સોપ મેકિંગ કે કોસ્મેટિક મેકિંગ બિઝનેસમાં કામ આવે છે. Lactic Acid  સાબુ, શેમ્પૂ ફાઉન્ડેશન જેવી બ્યૂટી પ્રોડક્ટમાં રો મટિરિયલ તરીકે કામ આવે છે. Lactic Acid બ્યૂટી પ્રોડક્ટમાં hyperpigmentation, ageing spot ને ઓછા કરવામાં કામ આવે છે. 795 રૂપિયામાં RM Chemicals Lactic Acid 38% ડિસ્કાઉન્ટ બાદ 495 રૂપિયામાં મળી રહ્યું છે.

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.

આ પણ વાંચોઃ Amazon Green Tea Offers : ઈમ્યુનિટી વધારવા માટે રૂટિનમાં સામેલ કરો ગ્રીન ટી, ઓનલાઇન કરીદવા પર મળી રહી છે ઓફર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્લી વિધાનસભાની ચૂંટણીને લઇને કવાયત તેજ, AAPએ ઉમેદવારની ત્રીજી યાદી કરી જાહેર
દિલ્લી વિધાનસભાની ચૂંટણીને લઇને કવાયત તેજ, AAPએ ઉમેદવારની ત્રીજી યાદી કરી જાહેર
'આ હિંદુસ્તાન છે, બહુમતીની ઇચ્છાથી ચાલશે દેશ', અલ્હાબાદ હાઇકોર્ટના જજનું વિવાદિત નિવેદન
'આ હિંદુસ્તાન છે, બહુમતીની ઇચ્છાથી ચાલશે દેશ', અલ્હાબાદ હાઇકોર્ટના જજનું વિવાદિત નિવેદન
Fact Check: જાપાનના જાણીતા ઇશિમા-ઓહાશી બ્રિજની તસવીરને યુપીની બતાવીને કરવામાં આવી રહી છે શેર
Fact Check: જાપાનના જાણીતા ઇશિમા-ઓહાશી બ્રિજની તસવીરને યુપીની બતાવીને કરવામાં આવી રહી છે શેર
Mohammed Shami: બોલિંગ બાદ બેટિંગમાં શમીનો કમાલ, 32 રનની વિસ્ફોટક ઈનિંગ રમી 
Mohammed Shami: બોલિંગ બાદ બેટિંગમાં શમીનો કમાલ, 32 રનની વિસ્ફોટક ઈનિંગ રમી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Murder Case : તળાજામાં મહિના પહેલા મળેલી લાશનો ભેદ ઉકેલાયો, હત્યા થઈ હોવાનો ખુલાસોJunagadh Accident CCTV : સોમનાથ હાઈવે પર પૂરપાટ જતી કાર ડીવાયડર સાથે ટકરાઈને બીજી કાર સાથે અથડાઇ, 7ના મોતHNGU Liquor Party : હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ, ખેલાડીઓએ સિક્યુરિટી ગાર્ડ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યોMehsana VASECTOMY Controversy : મહેસાણા નસબંધી કાંડમાં તપાસનો રેલો પહોંચ્યો કડી, 17 આરોગ્યકર્મીની સંડોવણી ખુલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્લી વિધાનસભાની ચૂંટણીને લઇને કવાયત તેજ, AAPએ ઉમેદવારની ત્રીજી યાદી કરી જાહેર
દિલ્લી વિધાનસભાની ચૂંટણીને લઇને કવાયત તેજ, AAPએ ઉમેદવારની ત્રીજી યાદી કરી જાહેર
'આ હિંદુસ્તાન છે, બહુમતીની ઇચ્છાથી ચાલશે દેશ', અલ્હાબાદ હાઇકોર્ટના જજનું વિવાદિત નિવેદન
'આ હિંદુસ્તાન છે, બહુમતીની ઇચ્છાથી ચાલશે દેશ', અલ્હાબાદ હાઇકોર્ટના જજનું વિવાદિત નિવેદન
Fact Check: જાપાનના જાણીતા ઇશિમા-ઓહાશી બ્રિજની તસવીરને યુપીની બતાવીને કરવામાં આવી રહી છે શેર
Fact Check: જાપાનના જાણીતા ઇશિમા-ઓહાશી બ્રિજની તસવીરને યુપીની બતાવીને કરવામાં આવી રહી છે શેર
Mohammed Shami: બોલિંગ બાદ બેટિંગમાં શમીનો કમાલ, 32 રનની વિસ્ફોટક ઈનિંગ રમી 
Mohammed Shami: બોલિંગ બાદ બેટિંગમાં શમીનો કમાલ, 32 રનની વિસ્ફોટક ઈનિંગ રમી 
Syria Crisis: સીરિયામાં તમામ ભારતીય સુરક્ષિત, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
Syria Crisis: સીરિયામાં તમામ ભારતીય સુરક્ષિત, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
Income Tax Return : ITR ફાઇલ કરવામાં આ રાજ્યની મહિલાઓ છે સૌથી આગળ, ગુજરાતને પણ છોડી દીધું પાછળ
Income Tax Return : ITR ફાઇલ કરવામાં આ રાજ્યની મહિલાઓ છે સૌથી આગળ, ગુજરાતને પણ છોડી દીધું પાછળ
Pushpa 2 એ હિન્દી બેલ્ટમાં ઇતિહાસ રચ્યો, 'પઠાણ'-'જવાન' અને 'એનિમલ'ને ઊંધા માથે પછાડી
Pushpa 2 એ હિન્દી બેલ્ટમાં ઇતિહાસ રચ્યો, 'પઠાણ'-'જવાન' અને 'એનિમલ'ને ઊંધા માથે પછાડી
Accident: સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,  બંને કાર અથડાતા 7નાં કમકમાટીભર્યાં મૃત્યુ
Accident: સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બંને કાર અથડાતા 7નાં કમકમાટીભર્યાં મૃત્યુ
Embed widget