શોધખોળ કરો

ઈન્કમ ટેક્સમાં નોકરીની શાનદાર તક, 10મું પાસ પણ કરી શકે છે અરજી, આ તારીખ પહેલા કરો અરજી

ઈન્કમ ટેક્સ મુંબઈ ભરતી 2021 માટે સત્તાવાર વેબસાઇટ incometaxmumbai.in પર 25 ઓગસ્ટ સુધી અરજી કરી શકાય છે.આ ભરતી પ્રક્રિયાથી કુલ 155 પદ ભરવામાં આવશે.

ઈન્કમ ટેક્સ વિભાગમાં નોકરી નીકળી છે. ઓફિસ ઓફ ધ પ્રિન્સિપલ ચીફ કમિશ્નર ઓફ ઈન્કમ ટેક્સ-મુંબઈના સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (એમટીએસ), ટેક્સ આસિસ્ટન્ટ અને ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરના પદ માટે ભરતી કરવામાં આવશે. ઈન્કમ ટેક્સ મુંબઈ ભરતી 2021 માટે સત્તાવાર વેબસાઇટ incometaxmumbai.in પર 25 ઓગસ્ટ સુધી અરજી કરી શકાય છે.

કેટલા પદ પર કરવામાં આવશે ભરતી

આ ભરતી પ્રક્રિયાથી કુલ 155 પદ ભરવામાં આવશે. જેમાં મલ્ટી ટાસ્કિંગ ફોર્સના 64, ટેક્સ આસિસ્ટન્ટના 83 અને ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરના 8 પદ ભરવામાં આવશે. ઈન્કમ ટેક્સનું નોટિફિકેશન રોજગાર સમાચાર તથા વેબસાઇટ incometaxmumbai.gov.in પર પ્રકાશિત થઈ ચુક્યું છે. આ પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ 25 ઓગસ્ટ 2021 છે.

કેટલું છે પગાર ધોરણ

પગાર ધોરણની વાત કરીએ તો મલ્ટી ટાસ્કિંગ ફોર્સ માટે માસિક 18 હજાર થી 56 હજાર રૂપિયા, ટેક્સ આસિસ્ટન્ટ માટે માસિક રૂપિયા 25,500 થી  રૂપિયા 81,100  તથા ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર માટે માસિક રૂપિયા 44,900થી રૂપિયા 1,42,400 છે.

કોણ કરી શકે છે અરજી

મલ્ટી ટાસ્કિંગ ફોર્સ માટે 10 પાસ વ્યક્તિ પણ અરજી કરી શકે છે. ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ. જ્યારે ટેક્સ આસિસ્ટન્ટ માટે પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ. આ ઉપરાંત પ્રતિ કલાકની 8000 કી ડિપ્રેશનની ડેટા એન્ટ્ર સ્પીડ હોવી જોઈએ.

ભારત સરકારમાં રોજગારીની મોટી તક, એક સાથે 25,271 જગા પર ભરતી. 31 ઓગસ્ટ છેલ્લી તારીખ, જાણો સંપૂર્ણ વિગત

SSC GD Constable Recruitment 2021: કર્મચારી પસંદગી આયોગ (SSC) એ તેની સત્તાવાર વેબસાઇટ પર કોન્સ્ટેબલ (સામાન્ય ડ્યૂટી) અને રાઈફલ મેન (સામાન્ય ડ્યૂટી)ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આયોગ દ્વારા આ વખતે મોટી સંખ્યામાં ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. એસએસસી જીડી કોન્સ્ટેબલનું રજિસ્ટ્રેશન 17 જુલાઈથી શરૂ થઈ ગયું થઈ ગયું છે અને સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર 31 ઓગસ્ટ 2021 સુધી ઉપલબ્ધ રહેશે.બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ, આઈટીબીબી, એસએસબી, એનઆઈએ, સચિવાલય સુરક્ષા બળ અને આસામ રાઈફલ્સમાં મળીને કુલ 25,271 ભરતી કરવામાં આવશે.

શું હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

એએસસી જીડી કોન્સ્ટેબલ 2021 માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો 10મું પાસ હોવા જોઈએ. ઉમેદવારોની ઉંમર 18 થી 23 વર્ષ હોવી જોઈએ. એસએસસી જીડી કોન્સ્ટેબલની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનારા ઉમેદવારોને કમ્પ્યુટર આધારિક પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

ફી ભરવાની કઈ છે અંતિમ તારીખ

અરજી કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2021 છે. ઓનલાઇન ફી જમા કરાવવાની અંતિમ તારીખ 2 સપ્ટેમ્બર અને ચલણથી ફી જમા કરાવવાની અંતિમ તારીખ 7 સપ્ટેમ્બર છે. એસએસસી ટૂંક સમયમાં પરીક્ષાની તારીખ જાહેર કરશે. આ પહેલા એસએસસી જીડી કોન્સ્ટેબલ પરીક્ષા 2 થી 25 ઓગસ્ટ, 2021 દરમિયાન યોજવાની હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપGujarat Weather : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી, જુઓ મોટા સમાચારRajkot Video: લાલ કપડુ એટલે ખતરાનું નિશાન..રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો વીડિયો વાયરલHun To Bolish : હું તો બોલીશ : શિકારની શોધમાં વનપ્રાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
'મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે મજબૂર કરી શકાય નહીં', પત્નીનો ટેસ્ટ કરવાની પતિની માંગ ફગાવાઇ
'મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે મજબૂર કરી શકાય નહીં', પત્નીનો ટેસ્ટ કરવાની પતિની માંગ ફગાવાઇ
એમએસ ધોની સહિત આ 5 ખેલાડી, જે CSKની હાર માટે સૌથી વધુ જવાબદાર, આ કારણે જીતી બાજી હાર્યાં
એમએસ ધોની સહિત આ 5 ખેલાડી, જે CSKની હાર માટે સૌથી વધુ જવાબદાર, આ કારણે જીતી બાજી હાર્યાં
Embed widget