શોધખોળ કરો

Mumbai: 'પતિ રૉમાન્ટિક નથી', મુંબઇમાં 32 વર્ષની મહિલાએ લગાવ્યા આરોપ, દિયર સાથે બાંધ્યા શારીરિક સંબંધ

છોકરીએ કહ્યું- મારા માતા પિતાએ જે છોકરાને પસંદ કરીને મારા લગ્ન તેની સાથે લગ્ન કરાવ્યા, તેનાથી હું બિલકુલ ખુશ નથી.

Devar bhabhi Affair: મુંબઇમાં 32 વર્ષની એક મહિલા પોતાના પતિથી ખુશ ના રહેવાના કારણે તેને પોતાના દિયર સાથે સંબંધ બનાવી લીધા છે, બન્ને પ્રેમમાં છે. સાથે તે પોતાના દિયરની સાથે શારીરિક સંબંધો પણ બનાવવા લાગી છે. ખરેખરમાં, મામલો એ છે કે, મહિલાની મરજી વિના જ તેના લગ્ન કરી દેવામાં આવ્યા હતા, મહિલાએ કહ્યું કે, લગ્ન બાદ પતિ મને બિલકુલ પણ પ્રેમ નથી કરતો, મારો પતિ બિલકુલ રૉમાન્ટિક નથી, એટલા માટે હું મારા દિયરની સાથે સંબંધ બનાવીને ખુશ છું.

છોકરીએ કહ્યું- મારા માતા પિતાએ જે છોકરાને પસંદ કરીને મારા લગ્ન તેની સાથે લગ્ન કરાવ્યા, તેનાથી હું બિલકુલ ખુશ નથી. તેને આગળ કહ્યું અમે બન્ને બસ કહેવા પૂરતા પતિ પત્ની છીએ, અમારા સંબંધોમાં પ્રેમ, સ્નેહ એવું કંઇજ નથી. ભાવનાત્મક સંબંધની કમીના કારણે અમે બન્ને વચ્ચે રૉમાન્સ બિલકુલ પણ નથી થતો, હું એટલા માટે આ લગ્નથી બિલકુલ પણ ખુશ નથી. 

પતિની ભૂલના કારણે પત્નીએ દિયર સાથે લગાવ્યુ દિલ - 
ખરેખરમાં, મારા અને મારા દિયરની વચ્ચે બહુજ સારી બને છે. અમે એકબીજાની સાથે સારી કેમેસ્ટ્રી શેર કરીએ છીએ, આવુ એટલા માટે કેમ કે ઘણીબધી વસ્તુઓને લઇને અમારા બન્નેની પસંદ-નાપસંદ બિલકુલ એક જેવી જ છે, પરંતુ સમસ્યા એ છે કે મને તેના પ્રત્યે એક અજીબ આકર્ષણ થઇ ગયુ છે, સાથેમાં સમય વિતાવતા અમે બન્નેએ માત્ર એકબીજાની નજીક જ નથી આવી ગયા, પરંતુ અમે એકવાર કિસ પણ કરી લીધી. જોકે, પોતાના દિયરની નજીક જવામાં હું કંઇક પણ ખોટુ નથી માનતી. એવુ એટલા માટે કેમ કે જે પણ થયુ, તેમાં મારા પતિની ભૂલ છે.  

એક્સપર્ટે મહિલાએ આપી સલાહ - 
મુંબઇમાં રિલેશનશીપ કાઉન્સેલર રચના અવાત્રામણી સાથે વાતચીત દરમિયાન તે મહિલાને પુછ્યુ કે જ્યારે તેના પતિને આ સ્થિતિ વિશે ખબર પડશે, તો તેને કેવુ લાગશે. કંઇપણ ફેંસલો લેતા પહેલા તમારે તમારા દિયર સાથે સ્પષ્ટ રીતે વાત કરવી જોઇએ. તમે એ પણ બતાવ્યુ કે તમે તમારા દિયરથી દુર નથી રહી શકતી. આવામાં તમને બતાવી દઉં કે તમે એક ગંભીર પરિસ્થિતિમાં ફંસાઇ રહ્યાં છો, જેનું પરિણામ આગળ જઇને ખુબ ખરાબ પણ આવી શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

Embed widget