શોધખોળ કરો

Alert: ઇપીએફઓ ખાતાધારકને ચેતાવણી, થઇ શકે છે ઓનલાઇન ફ્રૉડ, બચવા માટે આટલું કરો

કોઇપણ વ્યક્તિની સાથે યુએએન, પાસવર્ડ, પાન, આધાર, બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ, ઓટીપી કે કોઇપણ બીજી પર્સનલ કે નાણાંકીય ડિટેલ્સને શેર ના કરો. 

EPFO Subscribers Alert Online Fraud: જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અંતર્ગત મળનારા પ્રૉવિડન્ટ ફન્ડ (PF Account) સબ્સક્રાઇબર છો, તો આ ખબર તમારા માટે કામની સાબિત થઇ શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (Employees Provident Fund Organisation-EPFO) પોતાના સબ્સક્રાઇબર્સને ઓનલાઇન ફ્રૉડ (Online Fraud)ના ખતરાને લઇને ચેતાવણી આપી છે. EPFOએ PF એકાઉન્ટને સ્કેમથી બચાવવા માટે કેટલીક ટિપ્સ બતાવીએ છીએ, જેમે કે નકલી કૉલ કે મેસેજથી તમે સાવધાન રહો. 

ઇપીએફઓએ કહ્યું કે, તે કોઇપણ વ્યક્તિની સાથે UAN, પાસવર્ડ, પાન કે આધાર જેવી સંવદેનશીપ જાણકારી શેર ના કરે. ઇપીએફઓ સબ્સક્રાઇબર્સને કોઇપણ વ્યક્તિની સાથે  ફોન કે સોશ્યલ મીડિયા પર આ ડિટેલ્સને ક્યારેય શેર ના કરવી જોઇએ. ભલે પછી તે પાર્ટી ઇપીએફઓનો પ્રતિનિધિ હોવાનો દાવો જ કેમ ના કરતી હોય. ઇપીએફઓએ કહ્યું કે, ક્યારેય પણ કોઇપણ વ્યક્તિની સાથે યુએએન, પાસવર્ડ, પાન, આધાર, બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ, ઓટીપી કે કોઇપણ બીજી પર્સનલ કે નાણાંકીય ડિટેલ્સને શેર ના કરો. 

ઇપીએફઓએ પોતાના સબ્સક્રાઇબર્સને ફોન કે સોશ્યલ મીડિયા પર પર્સનલ ડિટેલ્સ જેવી કે આધાર કાર્ડ, પાન નંબર, યૂએએન, બેન્ક એકાઉન્ટ કે ઓટીપી શેર કરવા માટે નથી કહેતુ, ઇપીએફઓ કે તેનો સ્ટાફ ક્યારેય પણ મેસેજ, કૉલ, ઇમેલ, વૉટ્સએપ કે સોશ્યલ મીડિયા પર આ ડિટેલ્સને નથી માંગતુ. EPFOએ સુપ્રીમ કોર્ટને નવેમ્બરમાં આપેલા આદેશનું પાલન કરતાં વધુ પેન્શનનો રસ્તો ચોખ્ખો કરી દીધો છે, જોકે, 31 ઓગસ્ટ, 2014 સુધી રિટાયર થઇ ચૂકેલા પેન્શનર્સને આનો લાભ નહીં મળે. 1 સપ્ટેમ્બર, 2014 કરે તેના પછી ઇપીએસ સ્કીમમાં સામેલ થનારા લોકોની પાસે વધુ પેન્શન મેળવવાનો ઓપ્શન હશે. 

EPFO કર્મચારીઓને હવે પોતાની વાસ્તવિક સેલેરીના 8.33 ટકાના બરાબરની રકમ ઇપીએસમાં જમા કરાવવાનો મોકો મળશે. આની મેક્સિમમ સીમા 15,000 રૂપિયા પ્રતિ મહિના હશે, ઇપીએફઓએ એક નવી વિન્ડો ઓપન કરી છે, આ એવા કર્મચારીઓ માટે છે, જેમને પોતાની નોકરીના સમયે ઇપીએસના મેમ્બર રહેતા 5000 રૂપિયા કે 6500 રૂપિયાના વેતનથી વધુ પેન્શન માટે યોગદાન આપ્યુ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
UPSC CSE 2025: UPSCએ સિવિલ સર્વિસ એક્ઝામ પ્રોસેસમાં કર્યો મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી
UPSC CSE 2025: UPSCએ સિવિલ સર્વિસ એક્ઝામ પ્રોસેસમાં કર્યો મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી
હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર
હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર
સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ
સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ
Kotak Mahindra Bank: હવે કોટક મહિન્દ્રા બેન્ક કરી શકશે આ કામ, RBIએ હટાવ્યો પ્રતિબંધ
Kotak Mahindra Bank: હવે કોટક મહિન્દ્રા બેન્ક કરી શકશે આ કામ, RBIએ હટાવ્યો પ્રતિબંધ
Embed widget