શોધખોળ કરો

રાજસ્થાનનાં બિકાનેરમાં મોટો રોડ અકસ્માત, ટ્રકની ટક્કરે ટવેરાનો કચ્ચરઘાણ નીકળી ગયો, 5 ગુજરાતીઓના મોત

બીકાનેરમાં રોડ અકસ્માત, રાજસ્થાનના બિકાનેરમાં શુક્રવારે સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. ટ્રક અને ટવેરા વાહન વચ્ચે અથડામણમાં ટવેરામાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોના મોત થયા હતા.

Road Accident: જિલ્લાના નોખા પોલીસ સ્ટેશન વિસ્તારના એક્સપ્રેસ વે પર એક ટ્રક અને ટવેરા કાર સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં ટવેરામાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોના મોત થયા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ લોકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતાં જ નોખા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.

પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમે જણાવ્યું કે ટવેરામાં મુસાફરી કરી રહેલી બે મહિલાઓ, બે પુરૂષો અને એક બાળકના અકસ્માતમાં મોત થયા છે. તમામ એક જ પરિવારના હોવાનું કહેવાય છે. પાંચેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતદેહોને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. વાસ્તવમાં, એક્સપ્રેસ વે પર એક કાર અને એક ટ્રક જે તેજ ગતિએ જઈ રહી હતી તે સામસામે અથડાયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ટવેરા સંપૂર્ણ રીતે ટ્રકની નીચે દબાઈ ગઈ હતી.

મૃતક ગુજરાતના હતા

તેણે જણાવ્યું કે ટવેરા કાર ગુજરાત નંબરની હતી. સંભવત: આખો પરિવાર રાજસ્થાન આવી રહ્યો હતો અને શુક્રવારે અચાનક આ અકસ્માત થયો. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનને બોલાવવામાં આવી હતી. ક્રેનની મદદથી ટ્રક અને ટવેરાને અલગ કરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ટવેરા કારનો સંપૂર્ણ પણે ચકનાચૂર થઈ ગયો હતો.

બીજી તરફ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને મૃતકોના પરિવારજનોને અકસ્માતની જાણ કરી છે. આ તમામ લોકો ક્યાં જઈ રહ્યા હતા તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.મામલા વિશે માહિતી આપતાં એસપી તેજસ્વિની ગૌતમે જણાવ્યું કે, ભારતમાલા એક્સપ્રેસ વે પર બસ અને વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં 5 લોકોના મોત થયા હતા.       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024: ભરુચમાં અમિત શાહે કહ્યું,  કંઈક આડુંઅવળું કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે

BJP Candidate List: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનની ટિકિટ કપાઈ, બીજેપીએ કસાબને ફાંસી અપાવનાર નિકમને આપી ટિકિટ

પશ્ચિમ બંગાળના Cm મમતા બેનર્જી ફરી એકવાર ઇજાગ્રસ્ત, હેલિકોપ્ટરમાં ચઢતા થઇ ગયા સ્લીપ, જુઓ વીડિયો

DC vs MI:  દિલ્હીએ મુંબઈને જીતવા માટે આપ્યો 258 રનનો ટાર્ગેટ, જેક ફ્રેઝરની તોફાની ઈનિંગ
DC vs MI: દિલ્હીએ મુંબઈને જીતવા માટે આપ્યો 258 રનનો ટાર્ગેટ, જેક ફ્રેઝરની તોફાની ઈનિંગ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Junagadh News । જૂનાગઢના સાસણમાંથી ઝડપાયા નશાના સોદાગરAmit Shah । અમિત શાહે સભા બાદ જયેશ રાદડીયાના ઘરે લીધું ભોજનArvalli News । મોડાસામાં કોંગ્રેસની લઘુમતી સમાજ સાથે બેઠકSanjay Singh | ‘સુરત મેં આપકે સાથીને નૈયા ડુબા દી...’ રિપોર્ટરના સવાલ પર સંજયસિંહે શું આપ્યો જવાબ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024: ભરુચમાં અમિત શાહે કહ્યું,  કંઈક આડુંઅવળું કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે
Elections 2024: ભરુચમાં અમિત શાહે કહ્યું, કંઈક આડુંઅવળું કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે
BJP Candidate List: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનની ટિકિટ કપાઈ, બીજેપીએ કસાબને ફાંસી અપાવનાર નિકમને આપી ટિકિટ
BJP Candidate List: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનની ટિકિટ કપાઈ, બીજેપીએ કસાબને ફાંસી અપાવનાર નિકમને આપી ટિકિટ
પશ્ચિમ બંગાળના Cm મમતા બેનર્જી ફરી એકવાર ઇજાગ્રસ્ત, હેલિકોપ્ટરમાં ચઢતા થઇ ગયા સ્લીપ, જુઓ વીડિયો
પશ્ચિમ બંગાળના Cm મમતા બેનર્જી ફરી એકવાર ઇજાગ્રસ્ત, હેલિકોપ્ટરમાં ચઢતા થઇ ગયા સ્લીપ, જુઓ વીડિયો
DC vs MI:  દિલ્હીએ મુંબઈને જીતવા માટે આપ્યો 258 રનનો ટાર્ગેટ, જેક ફ્રેઝરની તોફાની ઈનિંગ
DC vs MI: દિલ્હીએ મુંબઈને જીતવા માટે આપ્યો 258 રનનો ટાર્ગેટ, જેક ફ્રેઝરની તોફાની ઈનિંગ
IPL 2024 fastest fifties: એક વાંદરાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો જેક ફ્રેઝર મેકગર્ક, હવે 15 બોલમાં ફટકારી ફિફ્ટી

શું  તમે તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંંબર ભૂલી ગયા છો, તો આ રીતે જાણી શકશો

Lok Sabha Elections: વલસાડમાં પ્રિયંકા ગાંધીએ કર્યા આકરા પ્રહારો, 'PM મોદીએ ગરીબોના નહીં, કરોડપતિ મિત્રોના રૂપિયા માફ કર્યા'

Upcoming Maruti Micro SUV: ટાટા પંચનો ખેલ બગાડવા આવી રહી છે મારુતુની નવી માઈક્રો એચયૂવી, જાણો કેટલી હશે કિંમત

Embed widget