શોધખોળ કરો

હવે દર મહિને આધાર દ્વારા નાણાંની લેવડ દેવડ ફરજિયાત કરવી પડશે! જાણો વાયરલ દાવાની સત્યતા

PIB Fact Check: સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે RBIએ આધાર બેંકિંગમાં નવા અપડેટ કર્યા છે.

PIB Fact Check: ડિજિટલ વર્લ્ડે જ્યાં લોકોનું જીવન સરળ બનાવ્યું છે, ત્યાં મુશ્કેલીઓ પણ વધારી છે. હકીકતમાં, સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા પ્રકારના સમાચાર અને વીડિયો વાયરલ થાય છે, જે પ્રમાણિત નથી અને વધુને વધુ લોકોને ગેરમાર્ગે દોરવાનું શરૂ કરે છે. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ આધાર બેંકિંગમાં નવું અપડેટ કર્યું છે, જે મુજબ હવે મહિનામાં ઓછામાં ઓછું એક વખત આધાર દ્વારા નાણાંની લેવડદેવડ કરવી ફરજિયાત છે, જે નિષ્ફળ જશે તો ગ્રાહકના આધાર દ્વારા ટ્રાન્ઝેક્શન લોક થઈ જશે.

ભારત સરકારની પ્રેસ એજન્સી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો અથવા પીઆઈબીએ આ વાયરલ મેસેજની સત્યતા જાહેર કરી છે. PIBએ આ દાવાને સંપૂર્ણ રીતે નકલી ગણાવ્યો છે અને આ સામગ્રીને શેર ન કરવાનું સૂચન કર્યું છે. એજન્સીએ કહ્યું કે NPCI એ ખાતાધારકો માટે AEPS સેવાઓને સક્રિય રાખવા માટે દર મહિને ફરજિયાતપણે AEPS ટ્રાન્ઝેક્શન કરવા માટે કોઈ માર્ગદર્શિકા જારી કરી નથી.

સરકારને લગતા કોઈપણ ભ્રામક સમાચાર જાણવા માટે તમે PIB ફેક્ટ ચેકની મદદ પણ લઈ શકો છો. કોઈપણ વ્યક્તિ WhatsApp નંબર 8799711259 પર PIB ફેક્ટ ચેકને ભ્રામક સમાચારનો સ્ક્રીનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા URL મોકલી શકે છે અથવા તેને factcheck@pib.gov.in પર મેઇલ કરી શકે છે.

PIB ફેક્ટ ચેક શું છે?

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો

IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?

Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી

'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો

મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’

Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ

Embed widget