શોધખોળ કરો

શાબાશ !!! 40 ફૂટ ઉંડા કુવામાં ઉતરી દિવ્યા રાજપૂતે ત્રણ સર્પનું કર્યુ દિલધડક રેસ્ક્યૂ, જુઓ તસવીરો

દિવ્યા રાજપૂત નામની યુવતીએ કુવામાં પડેલા ત્રણ સર્પને હેમખેમ બહાર કાઢ્યા છે

Mehsana: મહેસાણાની યુવતીની હિંમતને સલામ.. આ વાત માત્ર વાત નથી પરંતુ એક યુવતીએ અહીં જીવદયા પ્રેમ બતાવ્યો સાથે સાથે મહિલાઓની તાકાતનો પણ પરચો આપ્યો છે. ખરેખરમાં, અહીં જે વાત કરવામાં આવી રહી છે તેમાં મહેસાણાના વિજાપુરની એક યુવતીની છે, જેને કુવામાં પડેલા ત્રણ સર્પને બચાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. 

શાબાશ !!! 40 ફૂટ ઉંડા કુવામાં ઉતરી દિવ્યા રાજપૂતે ત્રણ સર્પનું કર્યુ દિલધડક રેસ્ક્યૂ, જુઓ તસવીરો

હાલમાં જ ઘટના સામે આવી છે, તે પ્રમાણે, મહેસાણાના વિજાપુરની યુવતીની હિંમતને લોકો સલામ કરી રહ્યાં છે. દિવ્યા રાજપૂત નામની યુવતીએ કુવામાં પડેલા ત્રણ સર્પને હેમખેમ બહાર કાઢ્યા છે. ખરેખરમાં, વિજાપુર વિસનગર રૉડ દ્વારકા નગરી પાછળ એક અવાવરું કુવામાં ત્રણ સર્પ પડ્યા હતા, આ સર્પમાં એક કોબ્રા અને કાલોતરા સર્પ હતા,

શાબાશ !!! 40 ફૂટ ઉંડા કુવામાં ઉતરી દિવ્યા રાજપૂતે ત્રણ સર્પનું કર્યુ દિલધડક રેસ્ક્યૂ, જુઓ તસવીરો

જ્યારે આ વાતની જાણ દિવ્યા રાજપૂત નામની યુવતીને થઇ ત્યારે તેને હિંમત સાથે 40 ફૂટ ઉંડા કુવામાં ઝંપલાવ્યુ, તેને કુવામાં ઉતરીને આ ત્રણેય સર્પનું જબરદસ્ત દિલધડક રેસ્ક્યૂ કર્યુ હતુ. બાદમાં આ ત્રણેય સર્પને બહાર કાઢીને જંગલમાં છોડી મુક્યા હતા. 

શાબાશ !!! 40 ફૂટ ઉંડા કુવામાં ઉતરી દિવ્યા રાજપૂતે ત્રણ સર્પનું કર્યુ દિલધડક રેસ્ક્યૂ, જુઓ તસવીરો

શાબાશ !!! 40 ફૂટ ઉંડા કુવામાં ઉતરી દિવ્યા રાજપૂતે ત્રણ સર્પનું કર્યુ દિલધડક રેસ્ક્યૂ, જુઓ તસવીરો

શાબાશ !!! 40 ફૂટ ઉંડા કુવામાં ઉતરી દિવ્યા રાજપૂતે ત્રણ સર્પનું કર્યુ દિલધડક રેસ્ક્યૂ, જુઓ તસવીરો

શાબાશ !!! 40 ફૂટ ઉંડા કુવામાં ઉતરી દિવ્યા રાજપૂતે ત્રણ સર્પનું કર્યુ દિલધડક રેસ્ક્યૂ, જુઓ તસવીરો

કૉસ્ટગાર્ડનું મધદરિયે દિલધડક રેસ્ક્યૂ

પોરબંદરમાં કૉસ્ટગાર્ડનો દિલધકડ રેક્સ્યૂ કરતો વીડિયો હાલમાં સામે આવ્યો છે. પોરબંદર કૉસ્ટગાર્ડે મધદરિયે ઇમર્જન્સી રેસ્ક્યૂ કર્યુ હતુ, આ રેસ્ક્યૂમાં કૉસ્ટગાર્ડ ક્રૂ મેમ્બરને બચાવી લીધો હતો, અને બાદમાં તેને સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે દરિયાની વચ્ચે એટલે કે પોરબંદરથી મધદરિયે 50 કિમી દુર એમટી સેલિબીલટન કૉપલ હેન્ગલ જહાજમાંથી ક્રૂ મેમ્બરે મદદ માંગી હતી, આ ક્રૂ મેમ્બર કાર્ગો જહાજમાં અચાનક તબિયત લથડી પડતા તે ફસાઇ ગયો હતો અને મદદ માંગી હતી. આ પછી પોરબંદર કૉસ્ટગાર્ડે મધદરિયે જઇને જબરદસ્ત ઇમર્જન્સી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ, આ ક્રૂ મેમ્બરને કૉસ્ટગાર્ડ દ્વારા બાદમાં હેલિકૉપ્ટરની મદદથી એરલિફ્ટ કરીને સારવાર માટે સિવિલ હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર

ABP Premium

વિડિઓઝ

Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ

EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

Embed widget