શોધખોળ કરો

Heart Attack: રાજકોટમાં વધુ એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મોત, પોલીસ ભરતી માટેની રનિંગ પ્રેક્ટિગ દરમિયાન ઢળી પડ્યો

Rajkot Heart Attack: રાજ્યમાં અત્યારે ગરમી પારો હાઇ છે, સૂર્ય ધમધમી રહ્યો છે, રાજ્યમાં અત્યારે 45 ડિગ્રીથી પણ વધારે તાપમાન રહેવાના કારણે લોકો જુદાજુદા રોગોનો ભોગ બની રહ્યાં છે

Rajkot Heart Attack: રાજ્યમાં અત્યારે ગરમી પારો હાઇ છે, સૂર્ય ધમધમી રહ્યો છે, રાજ્યમાં અત્યારે 45 ડિગ્રીથી પણ વધારે તાપમાન રહેવાના કારણે લોકો જુદાજુદા રોગોનો ભોગ બની રહ્યાં છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં ચક્કર આવવાથી લઇને લૂ લાગવા અને હાર્ટ એેટેક સહિતના દર્દીઓમાં ધરખમ વધારો નોંધાયો છે. આજે રાજકોટમાં એક યુવાનનું હાર્ટ એટેક આવવાથી મોત થયુ હોવાના સમાચાર સામે આવ્યા છે. 

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ધીમે ધીમે હવે ફરી એકવાર હાર્ટ એટેકના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે, અમદાવાદ, સુરત અને વડોદરા બાદ આજે રાજકોટમાં વધુ એક આશાસ્પદ યુવાન હાર્ટ એટેકથી મોતને ભેટ્યો છે. ઘટનાની વિગતો એવી છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્ય પોલીસ ભરતી માટે પ્રેક્ટિસ કરી રહેલો રાજકોટનો એક 26 વર્ષીય યુવાન હાર્ટ એટેકથી મોતને ભેટ્યો છે. મૃતક યુવાનનું નામ વિશાલ કોબિયા છે, જે પોલીસ ભરતીની તૈયારી માટે રનિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને બાદમાં અચાનક ઢળી પડ્યો હતો, આ દરમિયાન વિશાલ કોબિયાનું મોત થયું હતુ.

જો શરીરમાં આ લક્ષણો અનુભવાય તો અવગણશો નહિ, હાર્ટ અટેકના છે સંકેત

કોરોના બાદ હાર્ટ અટેકથી મોતના કેસમાં સતત વધારો થયો છે. આવી સ્થિતિમાં હાર્ટ અટેકના પ્રારંભિક લક્ષણો જાણવા જરૂરી છે. સામાન્ય રીતે એવું લાગે છે કે હાર્ટ અટેક અચાનક જ આવવાથી સારવારનો મોકો નથી મળતો અને જિંદગી હાર્ટ અટેકની ભોગ ચઢી જાય છે પરંતુ એવું નથી. હાર્ટ અટેકના કેટલાક પ્રારંભિક લક્ષણ ચોક્કસ અનુભવાય છે

હાર્ટ અટેક, જેનેટિક ડિસઓર્ડર, હાઇ કોલેસ્ટ્રોલ, હાઇ બ્લડ પ્રેશરના કારણે થઇ શકે છે. હાર્ટ અટેકના કેટલાક લક્ષણો છે. જેને આપણે સામાન્ય રીતે અવોઇડ કરીએ છીએ, આ કારણે જ આપણે વોર્નિંગ સાઇનને નથી સમજી શકતા એક રિપોર્ટ મુજબ Periodontitis Diseaseથી પીડિત લોકોને હાર્ટ સંબંધિત સમસ્યાની શક્યતા વધુ રહે છે. મોંમાં થતી કેટલીક તકલીફ હાર્ટ અટેકના સંકેત આપે છે. પેઢામાં સોજો પણ હાર્ટ અટેકના સંકેત આપે છે, ડોક્ટરના મત મુજબ પેઠામાં સોજો આર્ચરિયલ ઇનફ્લેમેશન એટલે કે ધમનીઓમાં સોજોની વચ્ચેનું કનેકશન જોવા મળે છે. 

મોંમાં જો આ લક્ષણો દેખાય તો ઇગ્નોર ન કરો
Periodontitis Diseaseના લોકોને પહેલા હાંડકાથી જોડાયેલી સમસ્યા રહેતી હતી અને તેમાં હાર્ટ ડિસીઝનું જોખમ ઓછું રહેતું હતું. જે લોકોને પેઢાંમાં સોજાની સમસ્યા જોવા મળી તેમાં હાર્ટ ડિસીઝી સમસ્યા વધુ જોવા મળી. હાડકાં કોશિકાને એક્ટિવેટ કરે છે. જેના કારણે ધમનીઓમાં ઇન્ફ્લેમેશની સમસ્યા વધી જાય છે. નિષ્ણાતની સલાહ છે કે. આ હાર્ટ સંબંઘિત સમસ્યાથી સાવધાન રહેવા માટે દાંત કે પેઢામાં થતી મુશ્કેલીને ઇગ્નોર ન કરવી જોઇએ. 

આજે નાની વયના લોકોમાં પણ હાર્ટ અટેકની સમસ્યા જોવા મળે છે. જેને રોકવા માટે હાર્ટ સંબંધિત બીમારી અને તેના સંકેત આપતા લક્ષણો જાણવા જરૂરી છે. જો સમય રહેતા આ મુદ્દે સતકર્તા દાખવવામાં આવે તો નાની વયે હાર્ટ અટેકના કારણે ખતમ થઇ જતી જિંદગીને બચાવી શકાય.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલMahudi Jain Tirth Scuffle : માંગરોળના ધારાસભ્ય ભગવાનજીને મહુડી મંદિરે થયો કડવો અનુભવ, જુઓ અહેવાલAhmedabad Bullet Train Gantry Accident : 23 ટ્રેનો રદ્દ, અનેક ટ્રેન ડાઇવર્ટ, આખું લિસ્ટShare Market News : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
Embed widget