શોધખોળ કરો

Surat Crime: સુરતમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ, વડાપાંવની લાલચ આપી ઝાંડીઓમાં લઇ જઇને આચર્યુ દુષ્કર્મ

સુરતમાં લસકાણા વિસ્તારમાં એક યુવાને પાંચ વર્ષની બાળકીને વડાપાંવ ખવડાવવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ છે

Surat Crime News: સુરતમાં ફરી એકવાર નાની બાળકી પર દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં લસકાણા વિસ્તારમાં એક યુવાને પાંચ વર્ષની બાળકીને વડાપાંવ ખવડાવવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ છે, હાલમાં બાળકીની સ્થિતિ ગંભીર છે, અને સારવાર માટે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી પ્રમાણે, સુરતમાં એક પછી એક દુષ્કર્મ અને શારીરિક ત્રાસની ઘટનાઓ સામે આવી રહી છે, આજે ફરી એકવાર પાંચ વર્ષની નાની બાળકી પર દુષ્કર્મની ઘટનાથી શહેરમાં હડકંપ મચી ગયો છે. આજે શહેરના લસકાણા વિસ્તારમાં એક આરોપીએ જેનુ નામ મિથલેશ રાજુ શાહ છે, તેને પાંચ વર્ષની બાળકી પર નજર બગાડી, બાળકીને વડાપાંવ ખવડાવવાની લાલચ આપીને તેને ઉઠાવી ગયો હતો. આરોપી બાળકીને નજીકના ઝાંડી-ઝાંખરામાં લઇને ગયો જ્યાં તેના પર દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. બાળકીના માતા-પિતા જ્યારે તેને શોધવા નીકળ્યા તો આરોપી ત્યાંથી ભાગી નીકળ્યો હતો, બાળકી ત્યાં લોહીલુહાણ સ્થિતિમાં પડી હતી. હાલમાં બાળકીને હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આરોપીને સ્થાનિકોએ પકડીને મારમાર્યો અને બાદમાં પોલીસને હવાલે કરી દીધો હતો. અત્યારે પોલીસે આરોપી મિથલેશ રાજુ શાહ વિરુદ્ધ દુષ્કર્મ, અપહરણ અને પૉસ્કો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પૈસા મળશે-તાંત્રિક વિધિ કરવી પડશે કહીને ભુવાએ યુવતીને પીંખી નાંખી, પાંચ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ

ગુજરાતમાં વધુ એકવાર યુવતી તાંત્રિક વિધિના નામે હવસનો શિકાર બની છે. જુનાગઢમાં સામે આવેલી એક ઘટનાએ અત્યારે તમામને હચમચાવી દીધા છે. જુનાગઢના મેસવાણ ગામે એક યુવતી પર તાંત્રિક વિધિના નામે એક ભુવાએ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ પુરજોશમાં શરૂ કરી દીધો છે. 

મળતી માહિતી પ્રમાણે, જુનાગઢ જિલ્લાના કેશોદ નજીકના મેસવાણ ગામે આ ઘટના ઘટી છે. અહીં એક યુવતીએ તાંત્રિક વિધિ કરનારા એક ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ખરેખરમાં, વાત એમ છે કે, તાંત્રિક વિધિ કરનારા ભુવાએ યુવતીને પૈસા મળશે એવી લાલચ આપીને પહેલા ફસાવી હતી, બાદમાં તકનો લાભ લઇને યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યુ હતુ. સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં જ યુવતીએ તાંત્રિક વિધિ કરનારો ભુવો જેનુ નામ સાગર છે, તે અને તેના સાગરિતો સહિત કુલ પાંચ લોકો વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આ પાંચેયો લોકો વિરૂદ્ધ દુષ્કર્મ ઉપરાંત એટ્રોસિટી, ધાક-ધમકી સહિતની ફરિયાદ આપી છે. હાલમાં પોલીસ આ ઘટના અંગે આગળની તપાસ ચલાવી રહી છે. 

રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી છેલ્લા 5 વર્ષથી શરીર સંબંધ બાંધ્યા અને પછી...

રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મ કેસમાં આરોપી અન્ય ગુનામાં હાલ જેલમાં છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.  આ અંગે પોલીસમાંથી જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીને ગંજીવાડા વિસ્તારમાં રહેતા દેવરાજ વાલજીભાઈ ગોહિલ નામના શખ્સે નોકરી અપાવવાની લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ છેલ્લા પાંચેક વર્ષથી શરીર સંબંધ બાંધ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં  3નાં મૃત્યુ
લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં 3નાં મૃત્યુ
Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી
Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી
Chamoli Glacier Burst: હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ
Chamoli Glacier Burst: હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Trump Zelensky Meeting: ટ્ર્મ્પ અને જેલેસ્કી વચ્ચે ઉગ્ર બોલાચાલી, મીડિયાની હાજરીમાં આવી ગયા આમને સામનેHun To Bolish : હું તો બોલીશ :  આ છે ખનીજ અને મોતના માફિયાHun To Bolish : હું તો બોલીશ :  આ શિક્ષક નહીં, શેતાન છેRajkot Love Jihad Case : રાજકોટ લવ જેહાદ કેસમાં મોટો ધડાકો, આરોપી સાહિલની અન્ય પ્રેમિકા આવી સામે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં  3નાં મૃત્યુ
લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં 3નાં મૃત્યુ
Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી
Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી
Chamoli Glacier Burst: હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ
Chamoli Glacier Burst: હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
Auto: ફેમિલી માટે ટોપ 3 સસ્તી ઇલેક્ટ્રિક કાર, ઓછી કિંમતે આપે છે વધુ સારી રેન્જની ગેરંટી!
Auto: ફેમિલી માટે ટોપ 3 સસ્તી ઇલેક્ટ્રિક કાર, ઓછી કિંમતે આપે છે વધુ સારી રેન્જની ગેરંટી!
ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ
ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ
ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ
ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ
શેરબજારને લાગ્યું 'પંચક', 5 મહિનામાં ₹91 લાખ કરોડ ડૂબી ગયા, આગળ શું?
શેરબજારને લાગ્યું 'પંચક', 5 મહિનામાં ₹91 લાખ કરોડ ડૂબી ગયા, આગળ શું?
Embed widget