શોધખોળ કરો

ગુજરાતની કઈ નગરપાલિકાના ભાજપના 7 સભ્યોને કરાયા સસ્પેન્ડ? જાણો વિગત

ડાકોર નગરપાલિકાના 7 સભ્યોનું સભ્યપદ છીનવાયું છે. ગત ટર્મમાં ભાજપમાંથી બરતરફ કરાયેલ 7 સભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

વડોદરાઃ મધ્ય ગુજરાતની ડાકોર નગરપાલિકાના 7 સભ્યોનું સભ્યપદ છીનવાયું છે. ગત ટર્મમાં ભાજપમાંથી બરતરફ કરાયેલ 7 સભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં વ્હીપનો અનાદર કરવા બદલ ડિસ્ક્વોલિફાઇ કરી દેવામાં આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે ડાકોર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે 3 માર્ચ 2018ના રોજ ચૂંટણી યોજવામાં આવી હતી. આ માટે ભાજપના સભ્યોને પાર્ટીનો મેન્ડેટ ધરાવતા પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારને મતદાન કરવા વ્હીપ આપ્યો હતો. જોકે, તેમાંથી સાત સભ્યોએ વ્હીપનો અનાદર કરી વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. વ્હીપનો અનાદર કરનાર કલ્પેશકુમાર ભટ્ટ, ઝલક ખંભોળજા, મમતબેન શાહ, ઉપેન્દ્રકુમાર ઉપાધ્યાય, વનીતાબેન શાહ, શિતલબેન પટેલ અને અક્ષયકુમાર પટેલને ડાકોર પાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવાયા છે. નોંધનીય છે કે, શહેરી વિકાસ વિભાગમાં સભ્યપદ રદ કરાવવા કેસ ચાલતો હતો. બીજી ટર્મના મતદાન પછી આ નિર્ણય આવતા રાજકીય ખેલ ખેલાયોનો આક્ષેપ થઈ રહ્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત રાજ્ય-ગાંધીનગર તરફ આ હુકમ કરાયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યાSabarkantha News: હિંમતનગરમાં બાળતસ્કરી કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget