શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કરજણઃ પેટાચૂંટણીમાં વોટના બદલે નોટની લ્હાણીનો વીડિયો વાયરલ, ભાજપના ઉમેદવારે શું આપ્યું નિવેદન?
વીડિયોમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને મત આપવા માટે રૂપિયાની આપતા હોવાનો દાવો કરાયો છે. અક્ષય પટેલે આ અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે, વીડિયો મેં જોયો નથી. કોંગ્રેસની કરતૂત હોઇ શકે.
![કરજણઃ પેટાચૂંટણીમાં વોટના બદલે નોટની લ્હાણીનો વીડિયો વાયરલ, ભાજપના ઉમેદવારે શું આપ્યું નિવેદન? Gujarat by poll : give money to voters for vote at Karjan assembly seat, video goes to viral કરજણઃ પેટાચૂંટણીમાં વોટના બદલે નોટની લ્હાણીનો વીડિયો વાયરલ, ભાજપના ઉમેદવારે શું આપ્યું નિવેદન?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/03154923/Karjan-election.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કરજણઃ આજે ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે કરજણ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોને રૂપિયાની લ્હાણી એક વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસે આ વીડિયો જાહેર કર્યો છે, તેમજ ચૂંટણી પંચને કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેને પગલે ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે. એબીપી અસ્મિતા આ વીડિયોની પુષ્ટી કરતું નથી.
વીડિયોમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને મત આપવા માટે રૂપિયાની આપતા હોવાનો દાવો કરાયો છે. અક્ષય પટેલે આ અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે, વીડિયો મેં જોયો નથી. કોંગ્રેસની કરતૂત હોઇ શકે. કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો નથી
કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં વોટના બદલે નોટનો વિવાદ ઉભો થયો છે. પોર ઇટોલા ગામમાં મતદારોને રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ થયો છે. રૂપિયા આપનાર અક્ષય પટેલને મત આપવા મતદારોને વાતકરી રહ્યા છે. 100 રૂપિયાની નોટ આપતા હોવાનું દેખાઈ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)