શોધખોળ કરો
Advertisement
Mehul choksi: મેહુલ ચોક્સીને ડોમિનિકા કોર્ટે શરતો સાથે જામીન આપ્યા, એન્ટીગુઆ જવાની મંજૂરી મળી
ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને ડોમિનિકા કોર્ટે સોમવારે સ્વાસ્થ્યના આધાર પર જામીન આપતા તેને એન્ટીગુઆ જવાની મંજૂરી આપી છે.
ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને ડોમિનિકા કોર્ટે સોમવારે સ્વાસ્થ્યના આધાર પર જામીન આપતા તેને એન્ટીગુઆ જવાની મંજૂરી આપી છે. ચોક્સી ભારતમાંથી ફરાર થયા બાદ 2018થી એન્ટીગુઆ એન્ડ બારબુડામાં રહી રહ્યો છે અને ત્યાંથી લાપતા થયો હતો તથા તેને અવૈધ પ્રવેશ માટે 23 મેના પડોશી દેશ ડોમિનિકામાંથી ધરપકડ કરવામાં આવી હતી.
રિપોર્ટ પ્રમાણે ચોકસી વિરુદ્ધ ડોમિનિકામાં ગેરકાયદેસર દાખલ થવાને લઈને જે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હતી, તેને હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. ચોકસીને સારવાર માટે એન્ટીગા જવાની મંજૂરી મળી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement