શોધખોળ કરો

NATOના આર્ટિકલ -4 માં એવું તે શું છે જેનો ઉપયોગ કરીને પૉલેન્ડ ઘેરવા માંગે છે રશિયાને, જાણો

રશિયા અને યૂક્રેન યુદ્ધની લડાઇ હવે ગમે ત્યારે વિશ્વ યુદ્ધમાં ફેરવાઇ શકે છે કેમ કે પૉલેન્ડના નાટોના કાયદાનુ ઉપયોગ કરીને રશિયા પર હુમલો કરી શકે છે.

Poland: રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધની વચ્ચે ગઇ રાત્રે પૉલેન્ડ દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો હતો કે, રશિયન મિસાઇલ પૉલેન્ડમાં આવીને પડી હતી, અને તેના કારણે બે લોકોના મોત થઇ ગયા હતા. હવે આ વાતને લઇને પૉલેન્ડ સેના એલર્ટ પર આવી ગઇ છે, એટલુ જ નહીં પૉલેન્ડ નાટો દેશોનુ સભ્ય હોવાના કારણે નાટો પણ એક્શન મૉડમાં છે, પરંતુ બધાની વચ્ચે ખાસ વાત એ છે કે શું નાટો સેના રશિયા પર હુમલો કરશે કે નહીં.  
રશિયા અને યૂક્રેન યુદ્ધની લડાઇ હવે ગમે ત્યારે વિશ્વ યુદ્ધમાં ફેરવાઇ શકે છે કેમ કે પૉલેન્ડના નાટોના કાયદાનુ ઉપયોગ કરીને રશિયા પર હુમલો કરી શકે છે. આવા દાવોઓ વચ્ચે જાણો અહીં નાટોમાં શું છે કાયદા અને આમાં પણ આર્ટિકલ 4 શું છે જેના કારણે પૉલેન્ડ વધુ આક્રમક બન્યુ છે.  

પૉલેન્ડ કરશે NATOના આર્ટિકલ-4 નો ઉપયોગ - 
સમાચાર એ પણ આવી રહ્યાં છે કે, રશિયાને ઘેરવા માટે પૉલેન્ડ હવે NATOના આર્ટિકલ-4 નો ઉપયોગ કરવા પર વિચાર કરી રહ્યું છે. ખરેખરમાં 'ધ નૉર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન' એટલે કે NATO એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જેનો ગઠન 1949 માં કરવામાં આવ્યુ હતુ, આને બીજા વિશ્વયુદ્ધ બાદ બનાવવામાં આવ્યુ હતુ, આનો ઉદેશ્ય સભ્ય દેશોને સ્વતંત્રતા અને સુરક્ષાની ગેરંટી આપવાની છે. 

આર્ટિકલ -4માં શું છે ?
NATOના સંધ જોગવાઇઓની આર્ટિકલ -4ના ઉપયોગ કરીને પૉલેન્ડ ઇમર્જન્સી બેઠક બોલાવવા માંગે છે. આર્ટિકલ -4 અનુસાર, જ્યારે પણ કોઇપ સભ્ય દેશની ક્ષેત્રીય અખંડતા, રાજનીતિક સ્વતંત્રતા કે કોઇપણ પક્ષની સુરક્ષામાં કોઇ ખતરો હશે, ત્યારે તમામ સભ્ય દેશો એકબીજા સાથે બેઠક કરશે, અને તેમાં તે સ્થિતિથી સાથી દેશોને બહાર કાઢવાનો રૉડમેપ તૈયાર કરશે, વળી, આર્ટિકલ -4માં કહેવામા આવ્યુ છે કે કોઇ સભ્ય દેશ પર આક્રમણની સ્થિતિમાં આને તમામ સભ્ય દેશો પર હુમલો માનવામાં આવશે, અને તમામ સભ્ય દેશો એકજૂથ થઇને વિરોધી પ્રત્યે સૈન્ય કાર્યવાહીને અંજામ આપશે. 

સભ્ય દેશ પર હુમલો મતબલ  
નાટોની પોતાની કોઇ સેના નથી હોતી, પરંતુ તમામ સભ્ય દેશ જ એકબીજાના સમન્વય અંતર્ગત એકબીજાની રક્ષાનો સંકલ્પ લીધો છે. એટલે કે નાટોના કોઇપણ સભ્ય દેશ પર કોઇ દેશ હુમલો કરે છે, તો તેને નાટોમાં સામેલ તમામ દેશો પર હુમલો માનવામાં આવે છે. વિરોધી  સામે નાટોમાં સામલે તમામ સભ્ય દેશ સૈન્ય અભિયાન ચલાવી શકે છે. જોકે આમાં પણ સિવિલ વૉર સામેલ નથી. મતલબ કોઇપણ સભ્ય દેશમાં જો ગૃહયુદ્ધ છેડાઇ ગયુ હોય તો તે પોતાનો વ્યક્તિગત મામલો બનશે. આ ઉપરાંત જો નાટો દેશના સભ્ય નથી તેના પ્રત્યે નાટોની સુરક્ષાની કોઇ જવાબદારી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget