શોધખોળ કરો

Russia-Ukraine War: બે પત્રકારની હત્યા માટે રશિયાએ યુક્રેનને ઠેરવ્યું જવાબદાર, 7 લોકોની ધરપકડ

Russia-Ukraine: ગયા વર્ષે રશિયામાં બોમ્બ હુમલામાં રશિયન પત્રકાર ડારિયા ડુગીના અને લશ્કરી બ્લોગર વ્લાડલેન તાટાસ્કી માર્યા ગયા હતા. રશિયાએ તેમની હત્યા માટે યુક્રેનને જવાબદાર ઠેરવ્યું છે.

Russia-Ukraine War: રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB) એ બે અગ્રણી રશિયન પત્રકારોની હત્યાના આરોપમાં 7 લોકોની ધરપકડ કરી. રશિયાની સત્તાવાર સમાચાર એજન્સી TASSના રિપોર્ટ અનુસાર આરોપીઓએ યુક્રેનના કહેવા પર બે રશિયન પત્રકારોની હત્યા કરવાની યોજના બનાવી હતી.

બે પત્રકારની હત્યા માટે રશિયાએ યુક્રેનને ઠેરવ્યું જવાબદાર

15 જુલાઈના રોજ કોર્ટે ગુંડાગીરીના ગુનાહિત આરોપમાં પાંચ સગીર અને બે પુરૂષોની 14 સપ્ટેમ્બર સુધી અટકાયત કરવાની મંજૂરી આપી હતી, TASSએ અહેવાલ આપ્યો હતો. આ તમામ લોકો એક સંગઠિત જૂથનો ભાગ હતા.

હુમલાની તૈયારી કરી હોવાનું કબૂલ્યું હતું,

ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB) એ રાજ્યના મીડિયા આઉટલેટ RTના વડા માર્ગારીતા સિમોનિયન અને 2018 માં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે લડનારા કેસેનિયા સોબચકના ઘરો અને ઓફિસોની આસપાસ તપાસ કરનારા લોકોની ધરપકડ કરી છે.

પત્રકારો યુદ્ધમાં કોઈ મહત્વની ભૂમિકા ભજવતા નથી

પત્રકાર સાથે જોડાયેલી આ ઘટના પર રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીના સલાહકાર મિખાઈલો પોડોલ્યાકે કહ્યું કે રશિયા એક વાહિયાત વાર્તામાં જીવી રહ્યું છે. પોડોલ્યાકે વધુમાં કહ્યું કે પત્રકારો યુદ્ધમાં કોઈ મહત્વની ભૂમિકા ભજવતા નથી.

 હત્યાના આરોપમાં પોલીસે 7 લોકોની કરી ધરપકડ

જોકે ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીએ FSBને ટાંકીને જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોએ યુક્રેન વતી બે મહિલાઓ પર હુમલાની તૈયારી કરી હોવાનું કબૂલ્યું હતું અને માર્યા ગયેલા દરેક મહિલા પત્રકાર માટે 1.5 મિલિયન રુબેલ્સ ($16,620)નું ઇનામ આપવાનું વચન આપ્યું હતું.

યુક્રેન હત્યા માટે જવાબદાર 

ગયા વર્ષે રશિયાની અંદર બોમ્બ હુમલામાં અગ્રણી યુદ્ધ તરફી રશિયન પત્રકાર ડારિયા ડુગીના અને લશ્કરી બ્લોગર વ્લાડલેન ટાટારસ્કી માર્યા ગયા હતા. રશિયાએ તેમની હત્યાઓ માટે યુક્રેનને જવાબદાર ઠેરવ્યું હતું, જ્યારે કિવે તેનો ઇનકાર કર્યો હતો.

યુક્રેન વતી કામ કરવાનું સ્વીકાર્યું

મે મહિનામાં અગ્રણી રશિયન રાષ્ટ્રવાદી લેખક ઝખાર પ્રિલેપિન કાર બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયા હતા જેમાં તેમના ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું. તપાસકર્તાઓએ જણાવ્યું કે એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેણે યુક્રેન વતી કામ કરવાનું સ્વીકાર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: RCBએ ચેન્નાઈને આપ્યો બીજો ઝટકો, રાહુલ બાદ ગાયકવાડ આઉટ
CSK vs RCB Live Score: RCBએ ચેન્નાઈને આપ્યો બીજો ઝટકો, રાહુલ બાદ ગાયકવાડ આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: RCBએ ચેન્નાઈને આપ્યો બીજો ઝટકો, રાહુલ બાદ ગાયકવાડ આઉટ
CSK vs RCB Live Score: RCBએ ચેન્નાઈને આપ્યો બીજો ઝટકો, રાહુલ બાદ ગાયકવાડ આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Embed widget