શોધખોળ કરો

US Election 2024: ચૂંટણી અગાઉના સર્વેએ તમામને ચોંકાવ્યા, ટ્રમ્પ અને કમલા હેરિસમાં કોનું પલડું છે ભારે?

US Election 2024: કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદની રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં માત્ર 1 ટકા પોઇન્ટથી આગળ છે.

US Election 2024:  અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બંને નેતાઓએ ચૂંટણી પ્રચારમાં પૂરા પ્રયાસો લગાવી દીધા છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સ-ઇપ્સોસના ચૂંટણી સર્વે અનુસાર, કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદની રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં માત્ર 1 ટકા પોઇન્ટથી આગળ છે. આ લેટેસ્ટ સર્વે મુજબ 44 ટકા જનતા કમલા હેરિસને વોટ કરી શકે છે જ્યારે 43 ટકા જનતા ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં વોટ આપી શકે છે.

CBC-ABC ન્યૂઝ સર્વેમાં કોણ આગળ છે?

સીબીસી ન્યૂઝ અને એબીસી ન્યૂઝ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના ચૂંટણી સર્વેમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. સીબીએસ ન્યૂઝના ચૂંટણી સર્વેમાં કમલા હેરિસ માત્ર 1 વોટ ટકાવારીથી ટ્રમ્પ કરતાં આગળ હતા.

કમલા હેરિસ (50 ટકા) નેશનલ લેવલ પર ડોનાલ્ડ ટ્રમ્પ (49 ટકા) કરતાં આગળ છે. એબીસી ન્યૂઝના સર્વે અનુસાર, કમલા હેરિસને 51 ટકા અને ડોનાલ્ડ ટ્રમ્પને 47 ટકા વોટ મળવાની આશા છે.

રોજગાર અને અર્થતંત્ર જેવા મુદ્દાઓ પર અમેરિકન જનતા શું વિચારે છે?

નોંધનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી 5 નવેમ્બરે યોજાવાની છે. વર્તમાન યુગમાં અમેરિકામાં રોજગાર એક મોટો મુદ્દો છે. અમેરિકન જનતાને આકર્ષવા માટે બંને પક્ષો રોજગારને ચૂંટણીનો મુદ્દો બનાવી રહ્યા છે. સર્વે અનુસાર, 47 ટકા લોકો માને છે કે રોજગાર, અર્થતંત્ર અને બેરોજગારી દૂર કરવાના મામલામાં ટ્રમ્પનો અભિગમ યોગ્ય છે. 37 ટકા લોકોને લાગે છે કે કમલા હેરિસ આ બેરોજગારી મુદ્દાઓને દૂર કરવામાં ટ્રમ્પ કરતાં વધુ સારી રાષ્ટ્રપતિ હશે.                     

બંને નેતાઓની નજર સ્વિંગ સ્ટેટ્સ પર છે

અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં સ્વિંગ સ્ટેટ્સ મોટી ભૂમિકા ભજવે છે. અમેરિકામાં આવા સાત રાજ્યો છે, જેને સ્વિંગ સ્ટેટ્સ કહેવામાં આવે છે. વાસ્તવમાં આ રાજ્યોમાં રહેતા મતદાતાઓ કઈ પાર્ટીને મત આપી શકે તે અંગે સ્પષ્ટપણે કંઈ કહી શકાય નહીં. તેથી ઉમેદવારની જીત કે હાર આ રાજ્યોના પરિણામો પર જ નક્કી થાય છે. બંને નેતાઓ આ સ્વિંગ સ્ટેટ્સના લોકોને આકર્ષવામાં વ્યસ્ત છે.

NASA Alerts: પૃથ્વી તરફ ઝડપથી આવી રહ્યો છે 500 ફૂટ લાંબો એસ્ટરોઇડ, નાસાએ જાહેર કર્યું એલર્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
'આ હવે એ ભારત નથી રહ્યું જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન
'આ હવે એ ભારત નથી રહ્યું જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS 2nd Test: ભારતીય ટીમની પ્રથમ ઈનિંગમાં 180 રનના સ્કોર પર ઓલઆઉટSurat BJP Leader Suicide Case: ભાજપના મહિલા નેતાના સુસાઈડ કેસને લઈને મોટા સમાચારKhyati Hospital Scam:હોસ્પિટલ કાંડમાં સૌથી મોટો ખુલાસો, ત્રણ વર્ષમાં 112 લોકોના મોતRBI Reporate News: EMI ઓછી થવાની આશા પર ફરી વળ્યું પાણી, કોઈ ફેરફાર ન થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
'આ હવે એ ભારત નથી રહ્યું જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન
'આ હવે એ ભારત નથી રહ્યું જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન
Baba Vanga Predictions: ત્રીજું વિશ્વ યુદ્ધ થશે જ? જાણો બાબા વેંગાની આગાહી
Baba Vanga Predictions: ત્રીજું વિશ્વ યુદ્ધ થશે જ? જાણો બાબા વેંગાની આગાહી
લોન લેવી હવે થઈ વધુ સરળ! ઘરે બેઠાં UPI દ્વારા તરત જ મળશે પૈસા, RBI એ આપી લીલી ઝંડી
હવે એક જ ક્લિકમાં મળી જશે લોન! ઘરે બેઠાં UPI દ્વારા તરત જ મળશે પૈસા, RBI એ આપી લીલી ઝંડી
Government Employees: શું કેન્દ્રીય કર્મચારીઓને હવે વહેલા નિવૃત્ત કરી દેવામાં આવશે? સંસદમાં સરકારે શું જવાબ આપ્યો
Government Employees: શું કેન્દ્રીય કર્મચારીઓને હવે વહેલા નિવૃત્ત કરી દેવામાં આવશે? સંસદમાં સરકારે શું જવાબ આપ્યો
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Embed widget