શોધખોળ કરો

War: યૂક્રેનના રક્ષા મંત્રાલયે રચ્યુ ક્રીમિયા પુલ ઉડાવવાનું કાવતરુ, 22.77 ટન વિસ્ફોટકથી કરાયો ધડાકો, રશિયાનો દાવો

રશિયાની શાન તરીકે જાણીતી ક્રીમિયા (Crimean) ના ક્રેઝ સ્ટ્રેટ બ્રિઝ પર યૂક્રેને (Ukraine) 8 ઓક્ટોબરે હુમલો કરી દીધો હતો, જેનાથી બ્રિઝ તુટી પડ્યો હતો,

Russia Ukraine War: રશિયાની શાન તરીકે જાણીતી ક્રીમિયા (Crimean) ના ક્રેઝ સ્ટ્રેટ બ્રિઝ પર યૂક્રેને (Ukraine) 8 ઓક્ટોબરે હુમલો કરી દીધો હતો, જેનાથી બ્રિઝ તુટી પડ્યો હતો, આ ઘટના બાદ હવે રશિયા ગિન્નાયુ છે, અને યૂક્રેન પર તાબડતોડ હુમલો કરી રહ્યું છે. યૂક્રેનના આ હુમલા બાદ રશિયા અને યૂક્રેન (Russia-Ukraine) વચ્ચે તણાવ વધી ગયો છે અને તમામ દેશો હવે પરમાણુ હુમલા (Nuclear Attack) ની આશંકા દર્શાવી રહ્યાં છે. 

આ બધાની વચ્ચે જ્યારે રશિયાની સુરક્ષા એજન્સી FSB એ મોટો ખુલાસો કરતાં કહ્યું કે, ક્રીમિયા પુલ પર થયેલો હુમલો યૂક્રેની રક્ષા મંત્રાલયની ગુપ્તચર એજન્સીના મુખિયાં કિરિલ બુદાનોવે રચ્યો હતો. આ હુમલા બાદ રશિયન સુરક્ષા એજન્સીએ 8 લોકોની ધરપકડ કરી લીધી છે. આમાં આઠ લોકોમાં 5 રશિયાના નાગરિકો છે અને 3 યૂક્રેની અને 1 આર્મેનીયન શખ્સ છે. 

કેઇ રીતે આપ્યો હુમલાનો અંજામ ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એફએસસી દ્વારા પુછપરછમાં આ ત્રણેય આરોપીઓ બતાવ્યુ કે આ હુમલાનુ કાવતરુ ઓગસ્ટ મહિનામાં રચવામાં આવ્યુ હતુ, વિસ્ફોટકને પૉલીથીનમાં વીંટીને 22 કન્ટ્રક્શન પેલેટમાં છુપાવીને રાખવામાં આવ્યો હતો, જેને સપ્ટેમ્બર 29 થી ઓક્ટોબર 3 ની વચ્ચે કાર્ગો, આર્મેનિયાના યરવન ટર્મિનલ પર પહોંચાડવામાં આવ્યો. 

ઓક્ટોબર 4 એ એક જૉર્જિયા રજિસ્ટ્રેશન વાળા ટ્રેક પર નાંખીને આ વિસ્ફોટકને 6 ઓક્ટોબરે રશિયાના આર્માવીર શહેર પહોંચાડવામાં આવ્યો. ઓક્ટોબર 7ઓ એક યૂક્રેની નાગરિક જેનુ નામ સોલોમકો, તેને 5 રશિયન નાગરિકોની મદદથી આ વિસ્ફોટક કાર્ગોના દસ્તોવેજ બદલી નાંખ્યા. ઓક્ટોબર 7 જે આ કાર્ગોને રશિયન નાગરિકો મિખિર યુસુબોવન ટ્રકમાં નાંખવામાં આવ્યો, આ ટ્રક સિમ્ફોરોપોલથી  રવાના થયો અને ક્રીમિયા પુલ પર સવારે 6:03 મિનીટ પર ધમાકાને અંજામ આપવામાં આવ્યો. યૂક્રેન તરફથી રચવામાં આવેલા આ કાવતરા વાળા હુમલામાં 22.7 ટનના વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  

“મારો કોઇ ઇરાદો નથી, પરંતુ.......”, યૂક્રેન-રશિયા યુદ્ધની વચ્ચે પુતિન સાથે બેઠક કરવા મામલે શું બોલ્યા બાયડેન, જાણો
Russia-Ukraine War: રશિયા-યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અટકવાનુ નામ નથી લઇ રહ્યું, પરંતુ દિવસે દિવસે વધુને વધુ ખતરનાક રૂપ લઇ રહ્યું છે. ક્રીમિયા બ્રિઝ (Crimean Bridge) પર યૂક્રેનના હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે, અને હવે પરમાણુ યુદ્ધ (Nuclear War) થવાની આશંકા બતાવવામાં આવી રહી છે. 

વળી, આ બધાની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાયડેને યૂક્રેન પર હુમલાને ખતમ કરવા માટે મૉસ્કોની સાથે કૂટનીતિ માટે દરવાજા ખોલ્યા છે. જોકે, નવેમ્બર મહિનામાં થનારી જી20 દેશોની બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે વાતચીતથી ઇનકાર કરી દીધો છે. 

મારો કોઇ ઇરાદો નથી - બાયડેન 
અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાયડેને સીએનએનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું -મારો રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવાનો કે મળવાનો ઇરાદનો નથી, જોકે જો તે જી20માં મારી પાસે આવીને કહે છે કે હું (હિરાસતમાં બાસ્ટેકબૉલ સ્ટાર) બ્રિટની ગ્રિનરની મુક્તિ વિશે વાત કરવા માંગુ છુ તો હું તેમને મળીશ, કે વિચારી શકાય છે.

યૂક્રેનની મદદથી અમેરિકાએ કર્યો ઇનકાર - 
ખરેખરમાં, રશિયા-યૂક્રેન હવે એક એવા મૉડ પર આવી ગયા છે કે, પરમાણુ યુદ્ધ થવાની સંભાવનાઓ વધી રહી છે. ક્રીમિયા બ્રિજ પર યૂક્રેનના હુમલા બાદ પુતિન બદલાની યોજના બનાવી રહ્યાં  છે. આ બધાની વચ્ચે યૂક્રેન મદદ માટે અપીલ અમરિકા સહિત યૂરોપના તમામ દેશોને કરી રહ્યું છે. વળી, અમેરિકાએ યૂક્રેનને જવાબ આપતા કહ્યું- તે રશિયાની સાથે પણ કોઇપણ પ્રકારનો સંઘર્ષ નથી કરવા માંગતુ. અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તે પોતાની સેનાને યૂક્રેનમાં નહીં મોકલે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget