શોધખોળ કરો

In Pics: નીચી નમું તો મારી ડોક નમી જાય, વાંકી વળું તો મારી કેડ વળી જાય...જુઓ પાંચમા નોરતાની અમદાવાદની તસવીરો

Navratri 2022: કોરોનાકાળના બે વર્ષ પછી નવરાત્રીના ગરબા યોજાતા, ખેલૈયાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ છલકાઈ રહ્યો છે. પાંચમા નોરતાએ અમદાવાદમાં ખેલૈયાઓ મનમુકીને ગરબે રમ્યા હતા.

અમદવાદમાં ગરબા રમતી યુવતી

1/10
અમદાવાદમાં ધીમે ધીમે નવરાત્રીનો જંગ જામી રહ્યો છે. પાંચમા નોરતે અમદાવાદની વિવિધ કલબો, પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે રમ્યા હતા.

2/10
અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટ, ક્લબોમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમતાં યુવકોએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું.

3/10
અમદાવાદના પાર્ટી પ્લોટમાં આ પાઘડી પહેરીને ગરબા રમતો યુવક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

4/10
અમદાવાદમાં  રાસ-ગરબામાં યુવાધન ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ થઇ અવનવી સ્ટાઇલમાં ગરબે ઘૂમે છે. મોડી રાત થવા છતાં ખેલૈયાઓ થાકવાનું નામ લેતા નથી

5/10
નવરાત્રીમાં ગરબા ગાવાનો જો સૌથી વધુ ઉમંગ હોય તો તે નાના ભૂલકાઓને હોય છે તેઓ પણ મોટાઓની જેમ ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ થઇ ગરબે ઘૂમે છે ત્યારે તેમને જરા પણ સંકોચ થતો નથી.

6/10
અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટમાં યુવાનો ગ્રુપ બનાવીને ગરબા રમતાં નજરે પડ્યા હતા.

7/10
અમદાવાદી યુવતીઓએ ગરબાની અવનવી સ્ટાઈલો કરીને આકર્ષણ જમાવ્યું હતું.

8/10
આકર્ષક ગરબા મૂવ્સ સાથે અનોખી અદાથી ગરબે ઘૂમતા ખેલૈયાએ પાંચમાં નોરતે અદભૂત માહોલ બનાવ્યો હતો.

9/10
નવરાત્રીમાં વીકેન્ડ દરમિયાન અમદાવાદ, ગાંધીનગરના પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં ખેલૈયા, ગરબા પ્રેમી ઉમટી પડશે.

10/10
અમદાવાદી યુવકો ટ્રેડિશનલ ડ્રેસ પાછળ મોટો ખર્ચ કરે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ

બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી

મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ

તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ બેફામો પર બ્રેક મારોHun To Bolish : હું તો બોલીશ : કરોડોનો કાટમાળ !Abp Asmita Impact: મહેસાણામાં 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની જોરદાર અસરDinu Solanki VS Digvijaysinh Jadeja: દિનુ સોલંકીના ગીર સોમનાથના કલેક્ટર પર ગંભીર આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
IND vs BAN: રોહિત શર્માએ 11 હજાર રન બનાવી રચ્યો ઇતિહાસ, તોડ્યો ‘ક્રિકેટના ભગવાન’નો રેકોર્ડ; માત્ર વિરાટ કોહલી આગળ

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા

અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર

શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ

Embed widget