શોધખોળ કરો
Shani Jayanti 2024: શનિ જયંતીના અવસરે રાશિ મુજબ કરો દાન,થશે ભાગ્યોદય
શનિ જયંતીના અવસરે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો દાન કરવામાં આવે તો આપના જીવનની મુશ્કેલીઓ દૂર થશે અને સફળતાના યોગ બની શકે છે

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

ન્યાયના દેવતા શનિદેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જે લોકો સારા કાર્યો કરે છે તેને શુભ ફળ આપે છે. અને જેઓ ખરાબ કાર્યો કરે છે તેમને તેઓ સજા કરે છે. એક ધાર્મિક માન્યતા છે કે શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં પ્રવર્તતા તમામ પ્રકારના દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. તમને ઇચ્છિત પરિણામો પણ મળે છે.
2/7

મેષ રાશિના જાતકોએ શનિ જયંતિ પર જરૂરિયાતમંદ લોકોને હનુમાન ચાલીસાનું દાન કરવું જોઈએ
3/7

વૃષભ રાશિના લોકોએ શનિદેવની કૃપા મેળવવા માટે સફેદ રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ.
4/7

મિથુન રાશિના જાતકોએ શનિદેવને પ્રસન્ન કરવા માટે વાદળી રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ
5/7

કર્ક રાશિવાળા લોકોએ શનિ જયંતિ પર જરૂરિયાતમંદ લોકોને દૂધ અને ચોખાનું દાન કરવું જોઈએ
6/7

સિંહ રાશિના જાતકોએ શનિદેવની કૃપા મેળવવા માટે મંદિરમાં કાળા તલનું દાન કરવું જોઈએ
7/7

કન્યા રાશિના જાતકોએ શનિ જયંતિ પર ન્યાયના દેવતાની પૂજા યોગ્ય વિધિથી કરવી જોઈએ. આ પછી પરિણીત મહિલાઓને લીલી બંગડીઓનું દાન કરો
Published at : 07 May 2024 02:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ઓટો
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
