શોધખોળ કરો
Tarot Card Horoscope: આ રાશિને મળશે આ આજે શુભ સમાચાર, જાણો 12 રાશિનું ટેરોટ રાશિફળ
Tarot Card Horoscope: આજે 9 એપ્રિલ બુધવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો નિવડશે, જાણીએ ટેરોટ કાર્ડ રાશિફળ

પ્રતીકાત્મક તસવીર
1/12

મેષ-આ રાશિ માટે ધનસંગ્રહ અને બચત માટે સમય અનુકૂળ છે.
2/12

વૃષભ- આસપાસના લોકોએ સર્તક રહેવું જોઇએ.
3/12

મિથુન- મિથુન રાશિ માટે સમય પડકારરૂપ રહેશે, વ્યવસાયમાં ખર્ચ વધશે
4/12

કર્ક- આજે ધનના મામલે સમય સારો છે, વ્યવસાયમાં સારો સમય રહેશે
5/12

સિંહ- આજે નોકરી માટે કરવામાં આવતા કામ ફળીભૂત થશે
6/12

કન્યા-આજનો દિવસ સ્વાસ્થ્યના મામલે થોડો નબળો રહેશે
7/12

તુલા – તુલા રાશિના લોકોને મહેતનનું સારૂ પરિણામ મળશે
8/12

વૃશ્ચિક – વૃશ્ચિક રાશિના લોકોને આર્થિક રોકાણનો લાભ મળશે
9/12

ધન- ધન રાશિના લોકો માટે કેટલાક વિધ્નો આવશે પણ તે પાર પાડી શકશે.
10/12

મકર- આ રાશિ માટે સારો સમય, આજે કોઇ શુભ સમાચાર મળી શકે છે.
11/12

કુંભ – સ્વાસ્થ્યના મામલે આ દિવસ થોડો નબળો રહેશે
12/12

મીન – મીન રાશિના લોકો ધ્યાન રાખો કે આપની વાણીથી કોઇ આહત ન થાય
Published at : 09 Apr 2025 07:19 AM (IST)
આગળ જુઓ
Advertisement