શોધખોળ કરો
PHOTOS: બોલિવૂડની સ્ટાર સિંગરે લગ્નના 5 વર્ષ બાદ પ્રથમ વખત શેર કરી લગ્નની તસવીરો

1/5

અંબાણી પરિવાર સાથે શ્રેયા ઘોષાલ. (Photo credit: Instagram)
2/5

શ્રેયા અને શિલાજીતના રિલેશનની કહાની ફિલ્મી સ્ટોરી જેવી છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની ખૂબસુરત તસવીરો શેર કરતા રહે છે.
3/5

શ્રેયા ઘોષાલના લગ્ન પારંપરિક બંગાળી રીતે થયા હતા. તેણે લોંગ ટાઇમ બોયફ્રેન્ડ શિલાજીત મુખોપાધ્યાય સાથે કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ એકબીજાને 10 વર્ષ સુધી ડેટ કર્યુ હતું.
4/5

શ્રેયા ઘોષાલના લગ્ન 2015માં ધૂમધામથી થયા હતા. તેના લગ્નના 5 વર્ષ પૂરા થઈ ગયા છે. પ્રથમવાર શ્રેયાએ લગ્નની ખાસ તસવીરો ફેંસ સાથે શેર કરી છે.
5/5

બોલિવૂડની સ્ટાર સિંગર શ્રેયા ઘોષાલે બુધવારે લગ્નની પાંચમી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. આ પ્રસંગે તેણે લગ્નની કેટલીક ખાસ તસવીરો ફેંસ સાથે શેર કરી હતી. લગ્નના પાંચ વર્ષ બાદ તેણે આ તસવીરો શેર કરી હતી.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
