શોધખોળ કરો
Photos Viral: રસ્તાંઓ પર બદહવાસીની હાલતમાં વિના કપડાંમાં ફરતી જોવા મળી આ એક્ટ્રેસ, ખુદ ઇમર્જન્સી કૉલ કરીને માંગી મદદ
રિપોર્ટ્સનુ માનીએ તો, આ ઘટના 19 માર્ચની છે,

ફાઇલ તસવીર
1/8

Photos: અમેરિકન સ્ટાર અમાન્ડા બાયન્સને લૉસ એન્જેલસના રસ્તાંઓ પર એકલી અને કપડાં વિના ફરતી જોવામાં આવી, રિપોર્ટ્સનું માનીએ તો બદહવાસીની સ્થિતિમાં તેને ઇમર્જન્સી કૉલ કર્યો.
2/8

માનસિક બિમારી સામે ઝઝૂમી રહેલા અમેરિકન સ્ટાર અમાન્ડા બાયન્સને વિના કપડાંમાં રસ્તાંઓ પર ફરવાની ખબરે બધાનેં ચોંકાવી દીધા છે.
3/8

રિપોર્ટ્સનુ માનીએ તો, આ ઘટના 19 માર્ચની છે, જ્યારે તેને વિના કપડાંમાં બદહવાસીની સ્થિતિમાં ફરતાં જોવામાં આવી.
4/8

જાણકારી અનુસાર, અમાન્ડા બાયન્સે ખુદની મદદ માટે ઇમર્જન્સી નંબર ડાયલ કર્યો, અને જે પછી તેને નજીકના પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી.
5/8

રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે લૉસ એન્જલસની રસ્તાંઓ પર નગ્ન અવસ્થામાં ફરતાં અમાન્ડા બાયન્સે એક કારને રોકી, અને ડ્રાઇવરને કહ્યું કે, તે એક માનસિક પ્રકરણમાંથી બહાર આવી રહી છે.
6/8

આ પછી તેને મદદ માટે ખુદ 911 ડાયલ કર્યો, આ પછી અમાન્ડા બાયન્સને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી. જે પછી તેને માનસિક સ્વાસ્થ્ય કર્ચમારીને સોંપી દેવામાં આવી.
7/8

જોકે, ગનીમત રહી કે આ દરમિયાન તે કોઇની દૂર્ઘટનાનો શિકાર ના બની, જાણકારી અનુસાર, હાલમાં તે હૉસ્પીટલમાં છે, જ્યાં તેની દેખરેખ કરવામાં આવી રહી છે.
8/8

ઉલ્લેખનીય છે કે, અમાન્ડા બાયન્સે નિકેલૉડિયનની ઓલ ધેટ (1996-2000)માં એક બાળ કલાકાર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. તે ઓલ ધેટ, વ્હૉટ આઇ લાઇક અબાઉટ યૂ અને ફેમિલી ગાય જેવા ટીવી શૉમાં દેખાઇ છે.
Published at : 23 Mar 2023 09:22 PM (IST)
આગળ જુઓ
Advertisement