શોધખોળ કરો
Bold: વિના શર્ટ ક્રૉપ બ્લેઝર પહેરીને Radhika Madanએ બતાવ્યો બૉલ્ડ લૂક, ફેન્સ રહી ગયા જોતા..........
Radhika Madan: બૉલીવુડની હૉટ સ્ટારમાં સામેલ યુવા એક્ટ્રેસ રાધિકા મદાન ફરી એકવાર ચર્ચામા આવી છે,

ફાઇલ તસવીર
1/7

Radhika Madan: બૉલીવુડની હૉટ સ્ટારમાં સામેલ યુવા એક્ટ્રેસ રાધિકા મદાન ફરી એકવાર ચર્ચામા આવી છે, સ્ટાઇલ અને ફેશન સેન્સમાં રાધિકા મદાન બધાની આગળ છે. તેની તાજેતરની તસવીરોએ ધમાલ મચાવી દીધી છે.
2/7

ટોરેન્ટો ફેસ્ટિવલમાં હમણાં જ રાધિકા મદાન પહોંચી હતી, ત્યાં તેનો ફરી એકવાર બૉલ્ડ લૂક જોવા મળ્યો હતો. તેને પોતાના આ લેટેસ્ટ લૂકની તસવીરો ખુદના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
3/7

શેર કરેલી આ તસવીરોમાં જોઇઓ તો, એક્ટ્રેસ ટોરેન્ટોના રસ્તા પર બેસીને બૉલ્ડ પૉઝ આપી રહી છે. તેના આ ફોટોશૂટ પર સેલેબ્સ પણ ફિદા થઇ ગયા છે. આના પર જબરદસ્ત કૉમેન્ટ આવી રહી છે.
4/7

ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રાધિકા મદાન પોતાની ફિલ્મ કચ્ચે લિમ્બૂના વર્લ્ડ પ્રીમિયર પર કૉ-સ્ટાર્સની સાથે પહોંચી હતી. અહીં તેનો લૂક ખાસ હતો. એક્ટ્રેસે અહીં વિના શર્ટ ક્રૉપ બ્લેઝર પહેરેલુ હતુ, તે એકદમ બ્લેક આઉટફિટમાં રેડી હતી.
5/7

લૂકને પુરો કરવા માટે તેને શૉર્ટ હેર અને પૉઇન્ટેડ પમ્પ્સમાં બૉસ લેડી લૂકની સાથે બ્લેઝર અને વાઇડ લેગ પેન્ટ્સને સ્ટાઇલ કર્યુ હતુ.
6/7

રાધિકા મદાનના આ શાઇની સેટિન સિલ્ક ફેબ્રિકથી બનેલા ક્રૉપ બ્લેઝરની સાથે શર્ટલેસ લૂક પર ફેન્સ ફિદા થઇ ગયા હતા. એક્ટ્રેસે ફ્લૉસેસ બેઝ મેકઅપની સાથે ન્યૂડ શેડ લિપ કલર અને બ્રાન્ઝ ચિક્સની સાથે સ્લીક આઇલાઇનર અને બીમિંગ હાઇલાઇટર કર્યુ છે.
7/7

રાધિકા મદાન સ્ટાઇલિશ લૂકમાં ટોરેન્ટોમાં સીડીઓ પર બેસીને પૉઝ આપી દેખાઇ રહી છે. તેના આ ગૉર્ઝિયસ અને સેક્સી લૂકના લાખો દિવાના છે.
Published at : 14 Sep 2022 10:17 AM (IST)
આગળ જુઓ
Advertisement