શોધખોળ કરો
Photos: શૉર્ટ ડ્રેસ પહેરીને સોફામાં બેસીને મોનાલિસાએ બતાવ્યો હૂસ્નનો જલવો, બૉલ્ડનેસે ઉડાવ્યા ફેન્સના હોશ
તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, આ તસવીરોમાં તેનો સ્ટાઇલિશ અંદાજ અને ગ્લેમરસ અદાઓ જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Actress Monalisa Latest Photos: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાના આજે દુનિયાભરમાં લાખો ફેન્સ છે. તેનો બૉલ્ડ અંદાજ સોશ્યલ મીડિયા પર પૉસ્ટ થતાંની સાથે જ વાયરલ થવા લાગે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, આ તસવીરોમાં તેનો સ્ટાઇલિશ અંદાજ અને ગ્લેમરસ અદાઓ જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે. જુઓ એક્ટ્રેસનો કિલર લૂક....
2/7

ભોજપુરી ક્વિન મોનાલિસા આજકાલ કોઈ ટીવી શૉમાં જોવા નહીં મળે, પરંતુ દરરોજ તે પોતાના બૉલ્ડ ફોટોઝથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે. તાજેતરમાં અભિનેત્રી મોનાલિસાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે.
3/7

મોનાલિસા દરરોજ પોતાના ફેન્સ વચ્ચે તેના નવા લૂકની તસવીરો શેર કરતી રહે છે.
4/7

તેનો દરેક લૂક લોકોમાં ટ્રેન્ડ કરે છે. ઉપરાંત તેની કાતિલ અદાઓ જોઇને ફેન્સ પણ ચોંકી જાય છે.
5/7

આ ફોટામાં અભિનેત્રી તેના પરફેક્ટ ટૉન્ડ બૉડીને ફ્લૉન્ટ કરતી જોવા મળે છે અને ચાહકોને તેની સુંદરતાના દિવાના બનાવે છે.
6/7

સોફા પર બેઠેલી અભિનેત્રી મોનાલિસાએ એક સેક્સી પૉઝ આપતા હૉટ ફોટો ક્લિક કર્યા છે.
7/7

આ ફોટા પૉસ્ટ કરતી વખતે મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું છે - દરેક પર્પલ પળનો આનંદ લો અને હાર્ટ ઇમૉજી પણ શેર કરી છે.
Published at : 10 Oct 2023 12:36 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
રાજકોટ