શોધખોળ કરો
Bhumi Pednekar : બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરનો ક્લાસી લૂક, જુઓ Photos
Bhumi Pednekar Photos : ભૂમિના ચાહકો તેની એક ઝલક જોવા આતુર છે.

Bhumi Pednekar Photos
1/8

ભૂમિ એ અભિનેત્રીઓમાંથી એક છે જેણે પોતાના અભિનયથી ઈન્ડસ્ટ્રી અને લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે.
2/8

એક્ટ્રેસ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
3/8

ઇન્સ્ટાગ્રામ પરના ફોટા અને વિડિયો ઘણીવાર ભૂમિના અંગત અને વ્યાવસાયિક જીવનની ઝલક આપે છે.
4/8

ભૂમિએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આમાં તેનો ગ્લેમ લુક જોવા મળી રહ્યો છે.
5/8

ભૂમિએ લાઇટ મેકઅપ કર્યો હતો અને લુકને પૂર્ણ કરવા માટે તેના વાળ બન સ્ટાઈલમાં બાંધ્યા હતા.
6/8

બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે પોતાની શાનદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરી છે.
7/8

તેણીએ અત્યાર સુધીની કારકિર્દીમાં સાબિત કર્યું છે કે તે કોઈપણ પાત્રને સંપૂર્ણ રીતે ભજવી શકે છે.
8/8

જો કે, આ દિવસોમાં ફિલ્મો સિવાય ભૂમિ તેના બોલ્ડ લુકથી ચાહકોના હોંશ ઉડાવી રહી છે.
Published at : 18 Aug 2022 10:16 PM (IST)
આગળ જુઓ
Advertisement