શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shreya Dhanwanthary Photo: શ્રેયા ધનવંતરીના નવા ફોટોશૂટથી મચી ગયો હંગામો, અભિનેત્રીએ તમામ હદો કરી પાર
Shreya Dhanwanthary Photo: વાત જો પોતાની અદાઓથી ઘાયલ કરવાની આવે તો આ અભિનેત્રીનો ઉલ્લેખ ન થયા તે તો અશક્ય છે. અમે વાત કરી રહ્યા છીએ શ્રેયા ધનવંતરી વિશે.
![Shreya Dhanwanthary Photo: વાત જો પોતાની અદાઓથી ઘાયલ કરવાની આવે તો આ અભિનેત્રીનો ઉલ્લેખ ન થયા તે તો અશક્ય છે. અમે વાત કરી રહ્યા છીએ શ્રેયા ધનવંતરી વિશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/76cf9708b37cdf6bd216a7d80d056bc51695484775965397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રેયા ધનવંતરી
1/8
![Shreya Dhanwanthary Photo: વાત જો પોતાની અદાઓથી ઘાયલ કરવાની આવે તો આ અભિનેત્રીનો ઉલ્લેખ ન થયા તે તો અશક્ય છે. અમે વાત કરી રહ્યા છીએ શ્રેયા ધનવંતરી વિશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/162c8b6cefb66cd1a724b2d0817701c3bec37.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shreya Dhanwanthary Photo: વાત જો પોતાની અદાઓથી ઘાયલ કરવાની આવે તો આ અભિનેત્રીનો ઉલ્લેખ ન થયા તે તો અશક્ય છે. અમે વાત કરી રહ્યા છીએ શ્રેયા ધનવંતરી વિશે.
2/8
![પહેલા અભિનેત્રીએ દુનિયા ફરી અને હવે આજે પોતાની સ્ટાઈલથી આખી દુનિયાને પોતાની ઈશારે નચાવી રહી છે. જ્યાં પણ તેણે પગ મૂક્યો ત્યાં તેની છાપ છોડી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/65b57f3e41b03dc543712c211bbd807475e2c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પહેલા અભિનેત્રીએ દુનિયા ફરી અને હવે આજે પોતાની સ્ટાઈલથી આખી દુનિયાને પોતાની ઈશારે નચાવી રહી છે. જ્યાં પણ તેણે પગ મૂક્યો ત્યાં તેની છાપ છોડી.
3/8
![તમને જણાવી દઈએ કે માત્ર અભિનયમાં જ નહીં, તે ભણતરના મામલે પણ કોઈથી પાછળ નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/bc18335fe6c97223956c3db18e09c21c4157d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે માત્ર અભિનયમાં જ નહીં, તે ભણતરના મામલે પણ કોઈથી પાછળ નથી.
4/8
![શ્રેયા ધનવંતરીની, જેનો જન્મ 29 ઓગસ્ટ 1988ના રોજ હૈદરાબાદમાં થયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/f930f4074a240f236e166f7ec281a743f34ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રેયા ધનવંતરીની, જેનો જન્મ 29 ઓગસ્ટ 1988ના રોજ હૈદરાબાદમાં થયો હતો.
5/8
![તમને જણાવી દઈએ કે શ્રેયાના પિતા વિજય ધનવંતરી એવિએશન સેક્ટરમાં કામ કરતા હતા, જેના કારણે તેમને નોકરી માટે અલગ-અલગ દેશોમાં જવું પડ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/aac79b4034cf312dd24fcc072ce536502e9a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે શ્રેયાના પિતા વિજય ધનવંતરી એવિએશન સેક્ટરમાં કામ કરતા હતા, જેના કારણે તેમને નોકરી માટે અલગ-અલગ દેશોમાં જવું પડ્યું હતું.
6/8
![આ જ કારણ હતું કે જ્યારે શ્રેયા માત્ર બે મહિનાની હતી ત્યારે તેનો પરિવાર દુબઈ શિફ્ટ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં શ્રેયાએ મિડલ ઈસ્ટની અલગ-અલગ સ્કૂલોમાં અભ્યાસ કર્યો. જો કે, જ્યારે તે મોટી થઈ, ત્યારે તે ભારત પરત આવી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/21bccb7bb64acb87b5bf50ffc3bb64019397b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ જ કારણ હતું કે જ્યારે શ્રેયા માત્ર બે મહિનાની હતી ત્યારે તેનો પરિવાર દુબઈ શિફ્ટ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં શ્રેયાએ મિડલ ઈસ્ટની અલગ-અલગ સ્કૂલોમાં અભ્યાસ કર્યો. જો કે, જ્યારે તે મોટી થઈ, ત્યારે તે ભારત પરત આવી.
7/8
![શ્રેયા ધનવંતરીના શિક્ષણ વિશે વાત કરીએ તો, અભિનયની દુનિયામાં પ્રવેશવાની સાથે, તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, વારંગલ, તેલંગાણામાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં B.Tech કર્યું. તેમણે શિક્ષણની બાબતમાં કોઈ કસર છોડી ન હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/f61663e1ccbc19e5f53ffb550242009f2aabc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રેયા ધનવંતરીના શિક્ષણ વિશે વાત કરીએ તો, અભિનયની દુનિયામાં પ્રવેશવાની સાથે, તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, વારંગલ, તેલંગાણામાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં B.Tech કર્યું. તેમણે શિક્ષણની બાબતમાં કોઈ કસર છોડી ન હતી.
8/8
![તમને જાણીને નવાઈ લાગશે કે મિડલ ઈસ્ટમાં બાળપણ વિતાવવા છતાં શ્રેયાએ માત્ર ચાર વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી દીધી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/8062f7d622710095284dea3aa6db8be931ed3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જાણીને નવાઈ લાગશે કે મિડલ ઈસ્ટમાં બાળપણ વિતાવવા છતાં શ્રેયાએ માત્ર ચાર વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી દીધી હતી.
Published at : 23 Sep 2023 09:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
જામનગર
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)