શોધખોળ કરો
Alaya F: ગોલ્ડન ડ્રેસમાં અલાયા એફનો હોટ અંદાજ, વાયરલ થઈ તસવીરો
Alaya F: ગોલ્ડન ડ્રેસમાં અલાયા એફનો હોટ અંદાજ, વાયરલ થઈ તસવીરો

અલાયા એફ
1/6

બોલીવૂડ અભિનેત્રી અલાયા એફ ખૂબ જ સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.
2/6

ગોલ્ડ આઉટફિટમાં એક્ટ્રેસ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
3/6

અલગ-અલગ અંદાજમાં અલાયા ફર્નિચરવાલાએ કાતિલ પોઝ આપ્યા છે.
4/6

અલાયા એફનું આ નવુ ફોટોશૂટ ઈન્સ્ટા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.
5/6

અલાયા એફના ચાહકો પણ એક્ટ્રેસના આ હોટ અંદાજને લાઈક કરી રહ્યા છે.
6/6

(તમામ તસવીરો અલાયા-ઈન્સ્ટાગ્રામ)
Published at : 19 Mar 2024 07:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
