શોધખોળ કરો
Ganesh Chaturthi 2024: ભોજપૂરી સ્ટાર મોનાલિસાએ ગણેશજીની પૂજા કરી, જુઓ તસવીરો
Ganesh Chaturthi 2024: ભોજપૂરી સ્ટાર મોનાલિસાએ ગણેશજીની પૂજા કરી, જુઓ તસવીરો

મોનાલિસા
1/6

આજે દેશભરમાં તમામ લોકો ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે.
2/6

બોલિવૂડ, સાઉથ અને ભોજપૂરી ઈન્ડસ્ટ્રીમાં પણ ગણેશ ચતુર્થી ખૂબ જ ફેમસ છે. દર વર્ષે સ્ટાર્સ પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે.
3/6

હવે ગણેશ ચતુર્થીના અવસર પર ભોજપૂરી અભિનેત્રી મોનાલિસાએ ગણેશજીની પૂજા કરી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે.
4/6

મોનાલિસાએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે.
5/6

અભિનેત્રીએ સાડી પહેરી ભગવાન ગણેશજીની પૂજા કરી હતી.
6/6

જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
Published at : 07 Sep 2024 03:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
